________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. પુષ્ણ દક્ષિણના દીવકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ મુખ્ય પત્નીઓ છે, તેમનાં નામ અને ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓનાં નામ એકસરખાં છે. ૧. ભગ.૧૬૯.
૨. એજન.૪૦૬, સ્થા.૫૦૮. ૪. પુષ્ણ મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશમાં આવેલા વેઢ(૧) પર્વતનું શિખર.૧
૧. જખૂ. ૯૩, સ્થા.૬૮૯. પ.પુષ્ણ આ અને પુણભદ્ર એક છે.
૧. સ્થા.૬૮૯, જીવા.૧૮૨. પુણકલસ (પૂર્ણકલશ) તિર્થીયર મહાવીરના મુખને અપશુકનિયાળ માનતા બે ચોરો. તે બે ચોરોએ પોતાની તલવારથી મહાવીર ઉપર આક્રમણ કર્યું પણ સક્ક(૩)એ તેમને મારી નાખ્યા અને મહાવીરને બચાવ્યા. અનાર્ય લોકોના લાઢ દેશમાં આવેલા એક ગામ તરીકે પણ પુણકલસનો ઉલ્લેખ આવે છે. તે ગામના બે ચોરોએ મહાવીર ઉપર હુમલો કર્યો પણ સિદ્ધત્થ(૮) દેવ વચ્ચે આવ્યા અને તેમણે બે ચોરોને હણી નાખ્યા.
૧. આવનિ.૪૮૩, (દીપિકા) પૃ. ૧૦૦.
૨. આવ.૧પૃ.૨૯૦, કલ્પવિ.પૃ.૧૬૬, આવમ.પૃ.૨૮૧. પુણઘોસ (પૂર્ણઘોષ) એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર.તિત્વોગાલી તેમનો ઉલ્લેખ બીજા તિર્થંકર તરીકે અને દઢકેઉનો ઉલ્લેખ દસમા તિર્થંકર તરીકે કરે છે.'
૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૧૭-૧૧૧૮. પુણણંદ (પૂર્ણનન્ટ) આ અને સંદ(૪) એક છે.'
૧. સમ.૧૫૭. પુણપત્તિઆ (પૂર્ણપત્રિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧
૧. કલ્પ.પૂ. ૨૫૯, ૧. પુણભદ (પૂર્ણભદ્ર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું અગિયારમું અધ્યયન.'
૧. અન્ત.૧૨. ૨.પુષ્ણભતિર્થીયર મહાવીર પાસે દીક્ષા લેનાર અને વિપુલ પર્વત ઉપર મોક્ષે જનાર વાણિયગામનો શેઠ.૧
૧. અત્ત.૧૪. ૩. પુણભદ સંભૂઇવિજય(૪)ના શિષ્યોમાંનો એક શિષ્ય.
૧. કલ્પ.પૂ. ૨૫૬. ૪. પુણભદ્ર ચંપા નગરીની ઉત્તરપૂર્વમાં આવેલું ચૈત્ય. ત્યાં પાસ(૧) , મહાવીર અને સુહમ્મ(૧) તથા જંબુ(૧)આવ્યા હતા. તે તે જ નામના જખનું ચૈત્ય હતું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org