________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૭. ૧. જીવા.૧૮૧. ૧. પુંડરીગિણી (પુણ્ડરીકિણી) મહાવિદેહના પુખલાવઈ (૧) પ્રદેશ (વિજય(૨૩))ની રાજધાની. તે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી છે. આ નગરની ઉત્તરપૂર્વમાં લિણિવણ ઉદ્યાન આવેલું છે. અહીં રાજા મહાપઉમ(૭) રાજ કરતા હતા. તેમને પઉમાવતી(૩) નામની રાણી હતી. તેમને બે પુત્રો હતાપુંડરીય(૪) અને કંડરીય(૧) તિર્થંકર જુગબાહુ(૨) આ નગરમાં આવ્યા હતા. રાજકુમાર વિજયકુમારે તેમને ભિક્ષા આપી હતી. ઉસહ(૧) તેમના એક પૂર્વભવમાં વરસેણ(૧)ના પુત્ર ચક્રવટિ વરણાભ તરીકે આ નગરમાં જન્મ્યા હતા. વઈરસેણ(૨) પણ અહીં રાજ કરતા હતા. ૧.જબૂ.૯૫, આવચૂ.૧.પૃ.૧૩૩, T૪. વિપા.૩૪. ૩૮૪. જ્ઞાતા.૧૪૧.
૫. આવયૂ.૧.પૃ.૧૮૦, કલ્પવિ.પૃ. ૨૪૦, ૨. જ્ઞાતા.૧૪૧, આવયૂ.૧.પૃ.૩૮૪. | આવહ.પૃ. ૧૧૭. ૩. જ્ઞાતા.૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૨૬, | ૬. આવનિ.૧૭૫, વિશેષા.૧૫૯૦.
આવયૂ.૧,પૃ.૩૮૪, ૫૦૧. ૭. આવચૂ.૧.પૂ.૧૭૨. ૨. પુંડરીગિણી આ અને પુંડરીઆ એક છે.
૧. તીર્થો. ૧૫૯. ૧. પુંડરીય (પુણ્ડરીક) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) જે પઉમ(૩) સમાન છે.'
૧. સમ.૧૮. ૨. પુંડરીય સાએયના રાજા. પોતાના નાના ભાઈ કંડરીય(૨)ની પત્ની જસાભદાને વશ કરવા તેણે કંડરીયને મારી નાખ્યો, પરંતુ જસભદા છટકીને સાવત્થી ભાગી ગઈ અને શ્રમણી બની ગઈ. તે વખતે પુંડરીયનો મસ્ત્રી જયસંધ હતો.'
૧. આવયૂ.૨.પૃ.૧૯૧-૯૨, આવનિ.૧૨૮૩-૮૪. ૩. પુંડરીય(૧) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ઓગણીસમું અધ્યયન તેમજ(૨) સૂયગડનું સાતમું અધ્યયન.
૧. જ્ઞાતા.૫, આવયૂ.૧.પૃ.૩૮૪, સમ.૧૯.
૨. સમ.૨૩, વ્યવભા.૨.૧૫૯, વ્યવસ.૪.પૃ.૩૭, સ્થાઅ.પૃ.૨૫૬, સૂત્રચૂ.પૃ.૧૦૯. ૪. પુંડરીય જંબુદ્દીવમાં મહાવિદેહના પુકુખલાવઈ(૧)માં આવેલી પુંડરીગિણી(૧)નો રાજા પહાપઉમ(૭) અને તેમની રાણી પઉમાવતી(૧)નો પુત્ર. તે શ્રાવક બની ગયો જયારે તેનો નાનો ભાઈ કંડરીય(૧) શ્રમણ બન્યો. કંડરીય શ્રમણાચારના નિયમોનું પાલન ન કરી શક્યો અને ક્રમશઃ જગતના વિષયો પ્રતિ તેની આસક્તિ વધતી ચાલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org