________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વઇરણાભ (ઉસભ(૧)નો પૂર્વભવ) આ ક્ષેત્રનો ચક્કરફિ હતો.'
૧. આવયૂ.૧.પૃ.૧૩૩, ૧૮૦, આવનિ.૧૭૬. પીઢર (પીઠર) જુઓ પિઢર.૧
૧. આવયૂ.૧.પૃ.૩૮૧. પતિમણ (પ્રીતિમનસ) મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રનું યાત્રા માટેનું વિમાન. પીઇંગમ તેનો વ્યવસ્થાપક દેવ છે.
૧. સ્થા.૬૪૪, જબૂ.૧૧૮. પંખ (પુખ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. ૧ પુંડ (પુષ્ઠ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. ૨. પુંડ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં જે દેવો છે તે દેવોનો એક પ્રકાર.'
૧. ભગ.૧૬૭. ૩. પુંડ જેની રાજધાની સયદુવાર હતી તે જનપદ. કહ(૧)નો આત્મા અમમ(૨) તીર્થકર તરીકે અહીં જન્મ લેશે. એક સ્થાને કહેવામાં આવ્યું છે કે તે વેઢ (૨) પર્વતની તળેટીમાં આવેલું છે, જયારે બીજા સ્થાને એવો ઉલ્લેખ છે કે તે વિંઝગિરિની તળેટીમાં આવેલું છે. કદાચ આ તે જ પુણ્ય છે જેની એકતા તે પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે જેમાં સમાવિષ્ટ છે વર્તમાન સંતાલપરગણા અને બીરભૂમ જિલ્લાઓ તથા હઝારી બાગ જિલ્લાનો પૂર્વભાગ.૫
૧. ભગ.૫૫૯, સ્થા.૬૯૩. | | ૪. ભગ.૫૫૯. ૨. અત્ત.૯.
૫. જિઓમ.પૃ.૧૦૯. ૩. તીર્થો.૧૦૧૭, સ્થા.૬૯૩. પુંડરિઅ (પુણ્ડરીક) જુઓ પુંડરીય(૪).૧
૧. આવ.પૃ.૨૭, મર. ૬૩૭, આવહ.પૃ.૭૦૧. પુંડરિગિણી (પુણ્ડરીકિની) જુઓ પુંડરીગિણી."
૧. તીર્થો.૧૫૯, આવમ.પૃ.૧૫૯, આવયૂ.૧.પૂ.૧૮૦, વિશેષા.૧૫૯૦. પુંડરીઆ (પુણ્ડરિકા) રુયગ(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલા શિખર સવરયણ(૨) ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.
૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૯, સ્થા. ૬૪૩. પુંડરીન (પુણ્ડરીક) જુઓ પુંડરીય(૫).૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org