________________
४४
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૨૩, આવક પૃ.૨૨૭, સ્થાઅ.પૃ.૫૦૮. - પાઢ મહાવીરના સમયના સોળ દેશોમાંનો એક દેશ.૧
૧. ભગ.૫૫૪, લાઈ.પૃ.૩૧૮. પાઢી વિયાહપણત્તિના તેવીસમા શતકનો ચોથો ઉદ્દેશક(વર્ગ). તેને દસ અધ્યયનો
૧. ભગ. ૬૯૨. પાણશંભગ પાણભૂંભક) જંભગદેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.'
૧. ભગ.પ૩૩. પાણત (પ્રાણત) આ અને પાણય એક છે.'
૧. સ૧૯, ૨૦. ૧.પાણય (પ્રાણત) દસમું કમ્પ(૧) (સ્વર્ગીય ક્ષેત્ર). તેમાં નવસો યોજનની ઊંચાઈવાળા ચાર સો વાસસ્થાનો (આણય ક્ષેત્રના વાસસ્થાનો સહિત) છે. આ સ્વર્ગીય ક્ષેત્રમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અનુક્રમે વીસ અને ઓગણીસ સાગરોપમ વર્ષનું છે. મહાવીરનો આત્મા આ કપ્પ (સ્વર્ગીય ક્ષેત્રોમાંથી ચ્યવી દેવાણંદા(૨)ની કૂખમાં આવ્યો હતો.' ૧.પ્રજ્ઞા.૫૩.
૩. સમ.૧૧૨. ૨. જબૂ.૧૧૮, સમ.૧૦૬, ભગ. | ૪, સમ.૧૯, ૨૦. ૪૦૪, ૫૨૦.
૫. કલ્પવિ.પૃ.૪૪. ૨. પાણય આણય કમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ ઓગણીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને ઓગણીસ હજાર વર્ષે એક વાર ભોજન લેવાની ઇચ્છા થાય છે અર્થાત ભૂખ લાગે છે.'
૧. સમ.૧૯. પાણવડ (પ્રાણવધ) વિયાહપત્તિના વીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.'
૧. ભગ.૬૬૨. પાણાઇવાય (પ્રાણાતિપાત) વિયાહપણત્તિના અઢારમા શતકનો ચોથો ઉદ્દેશક.
૧. ભગ.૫૧૬. પાણાઉ (પ્રાણાયુષ) બારમો પુલ્વ ગ્રન્થ, તે તેર અધ્યયનોમાં વિભક્ત હતો.'
૧. નન્દ.૫૭, સમ.૧૩,૧૪, ૧૪૭. પાણિણિ (પાણિનિ) જેમનાં સૂત્રો દસયાલિયચુણિમાં ઉદ્ધત કરવામાં આવ્યાં છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org