________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રાજયકાળમાં આ સમેલન ભરાયું. શ્રેષ્ઠીઓ વસુભૂઈ(૨)૨૪, ધણ(૮)૨૫, સંદ(૨), જિણદાસ(૫)૨૭ અને ધમ્મસીહ(૪)૨૮ આ નગરના હતા. આ નગરના બ્રાહ્મણ હુયાસણ(૧)એ, તેની પત્ની જલણસિહાએ અને તેમના પુત્રો જલણ અને દહણે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. બ્રાહ્મણી કપિલા, ગણિકાઓ દેવદત્તા(૭) ૧, કોસા અને વિકાસાર આ નગરની હતી. કામશાસ્ત્રની વિદ્યા માટેનું કેન્દ્ર આ નગર હતું. મદુરા(૧)ના લોકો કરતાં આ નગરના લોકો વધારે દેખાવડા અને રૂપાળા ગણાતા.૩૪ રાયગિહથી આ નગર નવ યોજન દૂર આવેલું કહેવાતું. આ નગરના ચલણમાં ચાલતો રૂપક ઉત્તરાપહમાં ચલણમાં ચાલતા બે રૂપક બરાબર હતો. આ નગરનાં બીજાં નામો કુસુમપુર અને કુસુમણગર* હતાં.
૧. આવનિ.૧૨૭૯, આવયૂ.૨,પૃ.૧૭૯. કલ્પશા.પૃ.૧૯૪, ઉત્તરાશા પૃ.૧૦૫. ૨. ભગ.પર૯.
૧૭. ઉત્તરાશા.પૃ.૧૦૫. ૩. આવયૂ.૧.પૃ.૫૬૩.
૧૮. નિશીયૂ.૩.પૂ.૪૨૩. ૪.નિશીયૂ.૩.પૃ.૪૨૩, આવચૂ.૨.પૃ. ૧૯. આવનિ.૧૨૭૮.
૨૮૧,બુભા. ૨૯૨,ઍમ.પૃ.૮૮- ૨૦. આવયૂ.૧.પૃ.૫૫૪. ૮૯, વૃક્ષે ૭૦૪, સંતા.૭૦, ૨૧. આવચૂ.૧.પૃ.૪૦૧, ઉત્તરાક.પૃ.૩૭. વિશેષાકો. પૃ. ૨૭૫.
૨૨. આવયૂ.૨,પૃ.૧૮૭. ૫. બુભા. ૨૯૨, બૂમ.પૃ.૮૮-૮૯, ૨૩. ઉત્તરાક.પૃ.૩ વિશેષાકો. પૃ. ૨૭૫.
૨૪. આવનિ.૧૨૭૮, આવયૂ.૧.પૃ.૧૫૫. ૬. એજન, બૂલે.૯૧૭.
૨૫. આવચૂ.૧.પૃ.૩૯૫,કલ્પવિ.પૃ.૨૬૨. ( ૭બૃભા.૨૨૯૧-૯૩,૫૬૨૫,બૂલે. ૨૬. આવયૂ.૧.પૃ.૫૨૮.
૪૮૮,૬૫૦,નન્દિમ.પૃ.૧૬૨, ૨૭. એજન. જીતભા.૧૪૪૪.
૨૮. સંસ્તા.૭૦. ૮. આવયૂ.ર.પૃ. ૨૮૩.
૨૯. આવયૂ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૪. ૯. આવયૂ.૧.પૃ.૧૩૨.
૩૦. વિશેષાકો,પૃ.૨૯૨ ૧૦. આવયૂ. ૧.પૃ.૫૪૦.
૩૧. એજન-પૃ. ૨૯૩. ૧૧. તીર્થો.૬૩૫થી.
૩૨. આવયૂ.૧.પૃ.૫૫૪. ૧૨.નિશીયૂ.૩.પૃ.૪૨૩,આવયૂ.૨,પૃ. ૩૩. સૂત્રશી.પૃ. ૧૧૧. ૨૮૧.
૩૪. આચાશી.પૃ.૯૭. ૧૩. સસ્તા.૭૩.
૩૫. સૂર્યમ.પૃ.૨૬૦. ૧૪.બુભા.૨૯૨, બૃ.૯૧૭,
૩૬. નિશીભા.૯૫૮, બૃભા.૩૮૯૧. વિશેષાકો. પૃ.૨૭૫-૭૬.
૩૭. તીર્થો.૬૨૪, નિશીયૂ.૨,પૃ.૯૫. ૧૫. આવયૂ.૧.પૂ.પપ૪.
૩૮, નિશીભા.૯૫૯, વિશેષા.૨૭૮૦. ૧૬.આવયૂ.૨,પૃ.૧૮૩,કલ્પવિ.પૃ.૨૫૨, I પાડલિસંડ (પાટલિખંડ) આ અને પાડલસંડ એક છે. "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org