________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૯ આવે છે. જુઓ સુય અને આગમ. ૧. ઉત્તરા.૨૯,૨૩, ઉત્તરાશા.પૃ.૫૮૫, | ૧૦૬૮, ૧૧૨૯, નન્ટિયૂ.પૃ.૯, નિશીયૂ. જ્ઞાતા.૬૪, જ્ઞાતાએ પૃ.૧૨૩,પ્રજ્ઞા. | ૧.પૃ. ૧૬૫, આવનિ.૨૭૦, આવચૂ.૧. ૩૭(૧૧૯), આચાનિ.૯, આચાશી. | પૃ.૮૬, પ્રશ્નઅ.પૃ.૨. પૃ. ૬, નિશીયૂ.૧.પૃ.૧૯, વિશેષા. [ ૩. પ્રશ્નઅ.પૃ.૨. ૧૩૫૪-૫૬,
૪. જીતભા.૧, પિંડનિ.૧૪૦,આવયૂ.૧. ૨. ઉત્તરા.૨૪.૩, ઉત્તરાનિ.પૃ.૫૧૩- | પૃ.૮૭. ૧૪, ઉત્તરાયૂ.પૃ.૧,૨૬૬,વ્યવભા. | પ. વિશેષા.૧૩૭૪, વિશેષાકો પૃ.૩૯૮.
૬.૧૮૩, જીતભા.૧, વિશેષા. પવિયારણા (પ્રવિચારણા) પષ્ણવણાનું ચોત્રીસમું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા.ગાથા ૭. પધ્વહિંદ (પર્વતન્દ્ર) મંદર(૩) પર્વતના અનેક નામોમાંનું એક.'
૧. સૂર્ય.૨૬. પબૂતેય (પાર્વતેય) કાલિકેય સમાન દેશ.'
૧. આવયૂ.૧.પૃ.૧૬૨. પવપેચ્છઈ (પર્વપ્રેક્ષકનું) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.'
૧. સ્થા.૫૫૧. પવ્યયા (પર્વતક) બીજા વાસુદેવ(૧) દુવિઠ્ઠ(૨)નો પૂર્વભવ. તેમના (પલ્વયઅના) ગુરુ સુભદ(૧) હતા. તેમણે (પબ્લય) કણગવત્થમાં તીવ્ર ઇચ્છા (નિદાન)કરી કે તે પોતાના પછીના જન્મમાં વાસુદેવ(૧) તરીકે જન્મ લે, આવી તીવ્ર ઈચ્છા કરવાનું કારણ હતું ચોપાટની રમત.
૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૫થી, સમઅપૃ.૧૫૮. પવયરાય (પર્વતરાજ) મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક.'
૧. સૂર્ય.ર૬. પવ્વા (પર્વા) ચમર(૧) આદિ દેવોના કેટલાક પેટા વિભાગોના ઇન્દ્રોની બાહ્ય સભા.'
૧. સ્થા.૧૫૪. પવ્વાણ (પ્રમ્યાન) વેસમણ(૯) લોગપાલની આજ્ઞામાં રહેલા દેવોનો એક પ્રકાર."
૧. ભગ. ૧૬૮. પસણચંદ (પ્રસન્નચન્દ્ર) પોતણપુર નગરના રાજા.' તે સોમચંદ(૨) અને ધારિણી(૨૦)ના પુત્ર હતા. તે પોતાના સગીર પુત્રને રાજ્ય સોંપી દઈ શ્રમણ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org