________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. હા૨વર હારવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫, જીવામ.પૃ.૩૬૮,
૩. હારવર હારસમુદ્દને ફરતો ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપને ફરતો ઘેરીને હારવરોદ આવેલો છે. હારવરભદ્દ અને હારવરમહાભદ્દ આ બે હારવરના અધિષ્ઠાતા દેવો છે.
૧. જીવા.૧૮૫, જીવામ.પૃ.૩૬૮.
હારવરભદ્દ (હા૨વરભદ્ર) હારવર(૩) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવરમહાભદ્દ (હારવરમહાભદ્ર) હારવર(૩) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
૧. હારવરમહાવર હારસમુદ્દના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા. ૧૮૫.
૨. હારવરમહાવર હારવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવરાવભાસ હારવરાવભાસોદ સમુદ્ર વડે ઘેરાયેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે હારવરોદ સમુદ્રને વર્તુળાકારે ઘેરે છે. હારવાવભાસભદ્દ અને હારવાવભાસમહાભદ્દ તેના બે અધિષ્ઠાતા દેવો છે.૧
૧. જીવા.૧૮૫.
૫૩૧
હારવરાવભાસભદ્દ (હા૨વરાવભાસભદ્ર) હારવરાવભાસ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવ૨ાવભાસમહાભદ્દ (હા૨વ૨ાવભાસમહાભદ્ર) હારવરાવભાસ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવરાવભાસવર હારવરાવભાસોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવરાવભાસમહાવર હારવરાવભાસોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૫.
હારવરાવભાસોદ હારવરાવભાસ વલયાકાર દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org