________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સ્થા.૫૨૨, સમ.૧૪, જીવા.૧૪૧.
૨.જમ્મૂ.૮૦.
હરિકણ (હરિકર્ણ) એક અંતરદીવ અને તેમાં વસતી પ્રજા. આ અને હત્યિકણ એક જણાય છે.
૫૨૬
૧. પ્રજ્ઞા.૩૬.
હરિકુલપહુ (હરિકુલપ્રભુ) જે ભાવી તિર્થંકર છે તે વાસુદેવ(૨) કણ્ડ(૧)નું બીજું નામ.
૧. ભક્ત.૬૯.
૧. હરિફંડ (હરિકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થાં.૬૮૯,જમ્બુ.૧૦૧.
૨. હરિફંડ જંબુદ્દીવના ણિસહ(૨) પર્વતનું શિખર.
૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૮૪.
૩. હરિકૂડ મહાહિમવંત પર્વતનું શિખર ૧
૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૮૧.
હરિશ્ચંત (હરિકાન્ત) હરિ(૪)નું બીજું નામ.
૧.ભગ.૧૬૯.
હરિગિરિ તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
૧. ઋષિ.૨૪,ઋષિ(સંગ્રહણી).
હરિચંદ (હરિચન્દ્ર) કુરુચંદ અને તેમની પત્ની કુરુમઈ(૨)નો પુત્ર.૧
૧. આવચૂ.૧.પૃ.૧૬૯, આવમ.પૃ.૨૨૧.
૧. હરિચંદણ (હરિચંદન) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું આઠમું અધ્યયન.
૧. અન્ન.૧૨.
૨. હરિચંદણ સાગેય નગરના શ્રેષ્ઠી. તેમણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને વિપુલ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા હતા.૧
૧. અન્ત.૧૪.
હિરણેગમેસિ (હિરેનૈગમેષ્ઠિન) સક્ક(૩)ના પાયદળના સેનાપતિ. તેમણે તિત્થયર મહાવીરના ગર્ભને દેવાણંદા(૨)ની કૂખમાંથી લઈને તિસલાની કૂખમાં મૂક્યો હતો. તેમણે જ દેવઈના જીવતા પુત્રોને સુલસા(૧)ના મૃત પત્રોની જગ્યાએ મૂકી દીધા હતા અને તે મૃત પુત્રોને દેવઈના પુત્રોને સ્થાને મૂકી દીધા હતા. સણુંકુમાર, ખંભલોગ, મહાસુક્ક અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રોના પાયદળના સેનાપતિઓનું પણ
૩
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org