________________
૩૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ લેવા અસંતવીરિયના પુત્ર કાવરિયે જમદગ્નિને મારી નાખ્યા. પોતાના પિતાની હત્યાનું વેર વાળવા પરસુરામે રાજા કgવીરિયને હણી નાખ્યા. કહેવાય છે કે પરસુરામે સાત વાર બધા ક્ષત્રિયોને હણીને પૃથ્વીને સાત વાર ક્ષત્રિયવિહોણી કરી હતી. પછી કgવીરિયના પુત્ર ભૂમ(૧)એ પરસુરામને હણ્યા અને એકવીસવાર બધા બ્રાહ્મણોને હણીને એકવીસવાર પૃથ્વીને બ્રાહ્મણવિહોણી કરી હતી.'
૧. આવયૂ.૧.પૃ.૫૨૦-૨૧, આચાચૂ.પૃ.૪૯, વિશેષા.૩૫૭૫, જીવા.૮૯, જીવામ.
| પૃ.૧૨૧,આચાશી.પૃ.૧૦૦, સૂત્રશી.પૃ.૧૭૦, ભક્ત.૧૫૩, સૂત્રચૂ.પૃ.૨૦૯. પરાસર (પરાશર) એક બ્રાહ્મણ ઋષિ અને તેના અનુયાયીઓ.'
૧. ઓપ.૩૮. પરિકમ્મુ (પરિકર્મ) દિઠ્ઠિવાયના પાંચ વિભાગોમાંનો એક વિભાગ. તે વિભાગના સાત પેટાવિભાગો હતા જે પરિકમ્મ(શુદ્ધિ)ના સાત પ્રકારોનું નિરૂપણ કરતા હતા.'
૧. સ.૧૪૭, સ્થા.૨૬૨, નદિ.૫૬. પરિણામ પષ્ણવણાનું તેરમું પદ (પ્રકરણ)."
૧. પ્રજ્ઞા.ગાથા.૫. પરિવાયય (પરિવ્રાજક) જુઓ પરિવાયગ.'
૧. નિશીયૂ.૩.પૃ.૪૧૪. પરિવાયગ (પરિવ્રાજક) સમણો(૧)ના પાંચ સંપ્રદાયોમાંનો એક ગેરુય તેનું બીજું નામ છે.
૧. આવયૂ.૧.પૃ.૧૫૭.
૨. બૂમ પૃ.૨૪૭, આચાશી પૃ.૩૧૪, નિશીયૂ.૩.પૃ.૪૧૪. પરિસડિકંદમૂલપંડપત્તપુફફલાહાર (પરિશટિતકન્દમૂલપાણ્ડપત્રપુષ્પફલાહાર) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જે તૂટી પડેલાં, સૂકાં, કોચાયેલાં, કન્દમૂળ, પાંદડાં, ફૂલો અને ફળો ઉપર જીવે છે.
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. પરિસણ ઈરાન દેશ અને ઇરાની લોકો, જુઓપારસ.'
૧. નિશીયૂ.ર.પૃ.૪૭૦. પરિસા (પરિષ) વિયાહપષ્ણત્તિના ત્રીજા શતકનો દસમો ઉદ્દેશક.
૧. ભગ.૧૨૬. પરીસહ (પરીષહ) ઉત્તરઝયણનું બીજું અધ્યયન.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org