________________
૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સૂર્ય,૪૭, જબૂ.૧૫ર, સમ.૩૦. પયાવતિ (પ્રજાપતિ) જુઓ પયાવાં.'
૧. તીર્થો. ૬૦૨. પરમાધમ્પિય (પરમાધાર્મિક) જુઓ પરમાહમ્પિય.
૧. પ્રશ્ન.૨૮. પરમારંભિય (પરમાધાર્મિક, જુઓ પરમાહમિય.
૧. મનિ.૯૪. પરમાહમિય (પરમાધાર્મિક) પાપી વલણવાળા દેવોનો વર્ગ. આ દેવો નરકપાલો (નરકોના રક્ષકો) તરીકે પણ જાણીતા છે. તેમના પંદર પ્રકારો છે. તેમનાં નામ આ પ્રમાણે છે–અંબ, અંબરિસિ(૨), અસિપત્ત, ઉવરુદ્ર, કાલ(૮), કુંભ(૧), ખરસ્સર, ધણ(૨), ૨૬(૧), વાલ,વેયરણિ(૩), સબલ(૧), સામ(૪), મહાકાલ(૧૨) અને મહાઘોસ(૫). તેમનો સ્વભાવ દુષ્ટ છે અને તેમનાં કાર્યો પણ દુષ્ટ છે. તેઓ નારકીઓને વિવિધ રીતે ત્રાસ આપે છે અને તે માટે જાત જાતની પદ્ધતિઓ પ્રયોજે છે. અસુરકુમાર દેવોનો જે પેટાભેદ છે તે પેટાભેદના તેઓ છે. તેઓ લોગપાલ જમ(૨)ના હુકમોનો અમલ કરે છે. ૧. ભગ.૧૬૬, ઉત્તરા.૩૧.૧૨,પ્રશ્ન. | ૧૯૮, સૂત્રનિ. ૬૮-૬૯. ૨૮, પાક્ષિ.પૃ.૬૭, મનિ.પૃ.૯૪, | ૪. સૂત્રનિ.૭૦-૮૪, સૂત્રચૂ.પૃ.૧૫૪-૧૫૬, આવનિ.૨.૫.૮૮.
ઉત્તરાશા.પૃ.૬૧૪, સમઅ.પૃ.૨૯,પ્રશ્નઅ. ૨. સૂત્રચૂ.પૃ.૧૫૪.
પૃ. ૧૪૩, આવયૂ.૨,પૃ.૧૩૬. ૩. સમ.૧૫, આવનિ.૨..૯૩, ૫. સમઅ.પૃ.૨૯, પ્રશ્નઅ.પૃ.૧૪૩, ભગઅ.
ઉત્તરાશા.પૃ.૬૧૪, આવયૂ.૨.પૃ. | પૃ.૧૯૮.
૧૩૬, ભગ.૧૬૬, ભગઅ.પૃ. | ૬. ભગ.૧૬૬. પરમહંસ પરિવ્રાજક સાધુઓનો તે વર્ગ જે નદીના કિનારે યા સંગમસ્થાને રહેતો અને ચીંથરાં અને ફેકી દીધેલાં કપડાં પહેરતો.'
૧. ઔપ.૩૮, ઔપઅપૃ.૯૨. પરસુરામ (પરશુરામ) જમદગ્નિ ઋષિ અને રેણુગાના પુત્ર. તેમનું મૂળ નામ રામ(૩) હતું પરંતુ અસરકારક હથિયાર તરીકે પરસુ(પરશુ)નો ઉપયોગ કરવાની કળામાં તેમની નિપુણતાના કારણે તે પરસુરામ તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર રેણુગાએ પોતાના બનેવી રાજા અસંતવરિય સાથે સંભોગનો આનંદ માણ્યો અને તેને પુત્ર જન્મ્યો. આથી પરસુરામ અત્યંત ક્રોધે ભરાયા અને તેમણે પોતાની માતાને, નવજાત બાળકને અને અસંતવીરિયને ત્રણેને હણી નાખ્યા. પોતાના પિતાની હત્યાનો બદલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org