________________
પ ૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાગરોપમ વર્ષ છે."
૧. પ્રજ્ઞા.૩૮,૫૨, ભાગ. ૧૬૯. | ૪. સમ.૧, અનુ.૧૩૯. ૨. સમ. ૩૨.
૫. સમ. ૨. સ્થા.૧૧૩, અનુ.૧૩૯. ૩. સમ.૧૩. ૨. સોહમ્મ (સુધર્મન) જુઓ સુહમ્મ(૧).૧
૧. નિશીયૂ.૨,પૃ.૩૬૦. સોહમ્મકપ્પ (સૌધર્મકલ્પ) આ અને સોહમ્મ(૧) એક છે. ૧. અનુ.૧૩૩, ઉપા.૧૪, જખૂ. ૧૨૭, જ્ઞાતા. ૧૪, ૧૫૭, ભગ.૩૦૪, આવયૂ. ૧.
પૃ.૧૪૧. સોહમ્મવડિસગ(ય) (સૌધર્માવલંસક) સોહમ્મ(૧) નામના પ્રથમ સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે. સક્ક(૩) તેમાં વસે છે.
૧. સમ.૧૩,૬૫,ભગ ૧૬૫, ૪૦૭,ઉપા. ૧૭. ૩. જખૂ.૧૧૫.
૨. સમ.૨. સોહમ્મવડુંગ(ય) (સૌધર્માવલંસક) આ અને સોહમવડિંગ એક છે."
૧. ભગ. ૪૦૭.
હંસ જે પર્વતો, ખીણો, માર્ગના ખૂણાઓ, આશ્રમો, ચેત્યો અને વનોમાં રહેતા હોય અને કેવળ ભિક્ષા માટે જ વસતીમાં કે ગામમાં આવતા હોય તે પ્રવ્રજિત શ્રમણો અને તેમના અનુયાયીઓ.'
૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. હંસગલ્સ (હંસગર્ભ) રણપ્રભા નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો છઠ્ઠો ભાગ.૧
૧. સ્થા.૭૭૮. હંસસ્સરા (હંસસ્વરા) સુવણકુમાર દેવોનો ઘંટ.'
૧, જબૂ.૧૧૯, આવયૂ. ૧.પૃ.૧૪૬. હણુમંત (હનુમ) સુગ્ગીવ(૩)એ હકુમતને સીઆ(૭)ની શોધ કરવા મોકલ્યા, હકુમત સમુદ્ર પાર કરી લંકાપુરી પહોંચ્યા અને પછી લંકાપુરીને બાળીને ભસ્મ કરી નાખી.'
૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪-૧૦૫, પ્રશ્રઅ.પૃ.૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org