________________
૪૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સૂર્ય. ૧૦૨. ૫. સૂર ભરહ(૨) ક્ષેત્રના સત્તરમા તિર્થીયર કુંથુ(૧)ના પિતા.'
૧. સ.૧૫૭-૧૫૮, તીર્થો.૪૮૦, ઉત્તરાક.પૃ.૩૩૨. ૬. સૂર મહાવિદેહમાં મહાવપ્પ(૧) અને વપ્પાવઈ(૧) પ્રદેશો વચ્ચે આવેલો વખાર પર્વત. તેને ચાર શિખરો છે. તેની એકતા સૂરપવ્યય સાથે સ્થાપવામાં આવી છે.
૧. જખૂ. ૧૦૨. ૭. સૂર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષ છે. તે વાય(૨)જેવું જ છે.'
૧. સમ.પ. ૮. સૂર પુફિયાનું બીજું અધ્યયન. ૧
૧. નિર.૩.૧. ૯. સૂર સૂર(દ) પર્વતનું એક શિખર.૧
૧. જખૂ. ૧૦૨. ૧૦. સૂર દીહદસાનું બીજું અધ્યયન. વર્તમાનમાં તે પુફિયાના બીજા અધ્યયનરૂપે ઉપલબ્ધ છે. ૨ ૧. સ્થા.૭પપ.
૨. નિર.૩.૧. સૂરકત (સૂર્યકાંત) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. સૂરફૂડ (સૂર્યકૂટ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. સૂરઝય (સૂર્યધ્વજ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.પ. સૂરદહ (સૂર્યદ્રહ) દેવકુરુમાં આવેલું સરોવર. સીઓઆ નદી તેમાંથી પસાર થાય છે.'
૧. જબૂ.૮૪, સ્થા.૪૩૪. ૧. સૂરદીવ (સૂર્યદ્વીપ) જંબુદ્દીવ વગેરેના સુરો (૧)ના (સૂર્યોના) દ્વીપો. તેઓ મંદર(૩) પર્વતની પશ્ચિમે જંબુદ્દીવ વગેરેથી બાર હજાર યોજના અંતરે આવેલા છે.'
૧. જીવા.૧૬૨-૬૭. ૨. સૂરદીવ સૂરોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ.'
૧. સૂર્ય. ૧૦૨. સૂરદેવ (સૂર્યદેવ) ભરત(૨) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર તેમજ સુપાસ(૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org