________________
૪૯૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. સ્થા.૫૪૫, સ્થાઅ.પૃ.૩૮૭. ૧૨. વ્યવ.૧૦.૨૨. ૯. સમ.૧૩૭, સૂત્રનિ.૨૨, સૂત્રશી. ૧૩. તીર્થો. ૮૧૮. - પૃ.૮.
૧૪. રાજમ.પૃ.૨. ૧૦. સમ.૧૩૭, સમઅ.પૃ.૧૧૦થી, ૧૫. વિશેષા. ૧૦૭૮, આવનિ.૮૪, પ્રજ્ઞામ. નદિમ, પૃ. ૨૧૩થી.
પૃ.૫૧૧, આવહ.પૃ.૫૮, ૬૫૦. ૧૧, સમ. ૧૩.
૧૬. રાજમ.પૃ. ૨૭૫. સૂયલિ જુઓ ચૂલિય.'
૧. પ્રજ્ઞા.૩૭. ૧. સૂર (સૂર્ય) જોઇસિય દેવોનો ઇન્દ્ર. તે સક્ક(૩)ના લોગપાલ સોમના આધિપત્ય નીચે છે. તે સૂરવર્ડેસઅનામના સ્વર્ગીય મહેલમાં વસે છે. તેમને ચાર મુખ્ય પત્નીઓ છે – સૂરપ્પભા(૧), આયવાભા, અગ્ઝિમાલી(૧) અને પથંકરા(૨). તેમને તેમના પોતાના સામાણિય દેવો વગેરે છે. તેમના કુટુંબના સભ્યો છે - અઠ્ઠયાવીસ સફખત્ત(૧) (નક્ષત્ર), અયાશી ગહ(ગ્રહ) અને ૬૬૯૭૫ કોટાકોટિ તારા(૩)." તેમનું ક્ષેત્ર પૃથ્વીથી આઠ સો યોજન ઉપર આવેલું છે. તે કોસંબી નગરમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા ઊતરી આવ્યા હતા.તે તેમના પૂર્વભવમાં સાવત્થીના શ્રેષ્ઠી સુપતિટ્ટ(૩) હતા. સુપતિઢના જન્મમાં તેમણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ના માર્ગદર્શન નીચે શ્રમણ્યનું પાલન કર્યું હતું.જંબુદ્દીવ ઉપર બે સૂર છે, લવણસમુદ્ર ઉપર ચાર સૂર છે, ધાયઈસંડ ઉપર બાર સૂર છે, કાલોદહિ ઉપર બેતાલીસ સૂર છે અને પુખરવરદીવના પ્રથમાઈ ઉપર બોતેર સૂર છે.૧૦ આકાશમાં સૂરના માર્ગને સૂરમંડલ કહેવામાં આવે છે. આવાં સૂરમંડલોની સંખ્યા ચોરાશી છે. ૧૧ ૧. ભગ.૧૬૯,સૂર્યમ.પૃ.૨૯૬,આવહ. | ૬. દેવે.
૧૯-૧૧૦, સમ.૮૮. ૧૨૪.
... દેવે.૮૩, જખૂ.૮૯. . . . ૨, ભગ.૧૬૫, ૪૫૩, ૪૫૫. ૮. નિર. ૩.૨, કલ્પવિ.પૃ.૧૬૯, આવહ. ૩, સૂર્ય,૯૭.
૫.૪૮૫. ૪. જીવા. ૧૦૪, ભગ.૪૦૬, સૂર્ય. '' નિર.૩.૨. " . ૯૭, ૧૦૬
[ ૧૦. દેવે.૧૧૧-૧૨૪, સૂર્ય. ૧૦૦-૧૦૧. ૫. સમ.૧૭૦.
૧૧. જખૂ.૧૨૭, સમ.૬૫, સૂર્ય.૧૦. ' ૨. સૂર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ! ૩. સૂર જુઓ સૂરદીવ.'
૧ સર્ય. ૧૮૨, જીવા. ૧૬૨. ૪. સૂર જુઓ સૂરોદ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org