________________
૪૭૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.૨૫૬. સુમિણભાવણા (સ્વપ્નભાવના) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તેનું અધ્યયન ચૌદ વર્ષનું શ્રમણ્યપાલન જેણે પૂરું કર્યું હોય તે શ્રમણને જ કરવાની અનુજ્ઞા છે.
૧. પાક્ષિ.પૂ.૪૫, નદિમ.પૃ.૨૫૪. ૨. વ્યવ.૧૦.૨૯, વ્યવભા. ૧૦.૧૧૪. ૧. સુમિત્ત (સુમિત્ર) પાંચમા તિર્થીયર સુમઈ(૭)નો પૂર્વભવ.'
૧. સમ.૧૫૭. ૨. સુમિત્ત તિર્થીયર સંતિને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ."
૧. સ.૧૫૭, આવનિ.૩૨૮, આવમ.પૃ. ૨૨૭. ૩. સુમિત્ત તિર્થીયર મુણિસુવ (૧)ના પિતા '
૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૮૩. ૪. સુમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર.'
૧. જ્ઞાતા.૭૭. સુમિત્તવિજય (સુમિત્રવિજય) બીજા ચક્કટ્ટિ સગરના પિતા.'
૧. સ.૧૫૮. સુમિત્તા (સુમિત્રા) અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.'
૧. તીર્થો. ૧૪૪. ૧. સુમુહ એક ચાયવ રાજકુમાર.' તે બારવઈના બલદેવ(૧) અને ધારિણી(૬)નો પુત્ર હતો. તેણે તિર્થીયર અરિકૃમિ પાસે દીક્ષા લીધી હતી. તે સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૧. જ્ઞાતા.પૃ.૧૨૨.
૨. અત્ત,૭. ૨. સુમુહ અંતગડદસાના ત્રીજા વર્ગનું નવમું અધ્યયન.
૧. અત્ત.૪. ૩. સુમુહ સુબાહુ(૧)નો પૂર્વભવ. તે હત્થિણાપુરના શ્રેષ્ઠી હતા.'
૧. વિપા.૩૩. સુમેરુ મેરુ પર્વતનું બીજું નામ
૧. તીર્થો.૨૧૦. સુમેરુપ્પમ (સુમેરુપ્રભ) એક ગજરાજ. તે મેહ(૧)નો પૂર્વભવ હતો.'
૧. જ્ઞાતા.૨૭, કલ્પવિ.પૃ.૩૨. સુમેહા ઊર્વીલોકની એક મુખ્ય દિસાકુમારી. દણવણ(૧)માં આવેલા રિસહકૂડની તે અધિષ્ઠાત્રી છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org