________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૭૫ ધમ્મઘોસ(૧૩) પાસે દીક્ષા લીધી હતી. મચ્છર કરડવાથી તેનું મરણ થયું હતું.'
૧. મર.૪૮૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૧-૯૨, ઉત્તરાક.પૃ.૩૬. ૪. સુમણભદ્ અરુણોદ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક
૧. જીવા. ૧૮૫. ૫. સુમણભદ્ર વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.'
૧. ભગ.૧૬૮. ૧. સુમણા (સુમના) રાયગિહના રાજા સેણિય(૧)ની પત્ની. તેને તિવૈયર મહાવીરે દીક્ષા આપી હતી. તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.'
૧. અત્ત. ૧૬. ૨. સુમણા અંતગડદસાનું બારમું અધ્યયન.'
૧. અત્ત. ૧૬. ૩. સુમણા તિર્થીયર ચંદપ્પભ(૧)ની પ્રથમ શિષ્યા.'
૧. સ.૧૫૭, તીર્થો.૪૫૮. ૪. સુમણા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક રાણીનું નામ.૧
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૫. સુમણા જંબુસુદંસણા વૃક્ષનું એક નામ.'
૧. જબૂ.૯૦. સુમતિ જુઓ સુમઈ.'
૧. સ્થા. ૬૬૪, તીર્થો.૩૧૮, ૧૦૦૭, ૧૦૧૮, આવનિ.૧૨૯૬. ૧. સુમરુતા અંતગડદયાના સાતમા વર્ગનું છઠું અધ્યયન.
૧, અત્ત. ૧૬. ૨. સુમરુતા રાજા સેણિય(૧)ની પત્ની. તેને તિત્થર મહાવીરે દીક્ષા આપી હતી. તે મોક્ષ પામી હતી.'
૧. અન્ત.૧૬. સુમાગહ (સુમાગધ) તિર્થીયર મહાવીરના પિતાના મિત્ર. મોસલિ ગામમાં મહાવીરને બંધનમાંથી મુક્ત કરાવવામાં તેમણે મદદ કરી હતી.'
૧. આવયૂ.૧પૃ.૩૧૩, આવનિ.૫૧૧, આવમ.પૃ. ૨૯૨. સુમિણ (સ્વપ્ન) વિયાહપણત્તિના સોળમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.' - ૧. ભગ.પ૬૧. સુમિણભદ્ર (સ્વપ્નભદ્ર) આચાર્ય સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંના એક.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org