________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
४७३ પાંચમા તિર્થંકર. તે એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ઇસિદિષ્ણના સમકાલીન હતા. તે વિણીયા નગરના રાજા મેહ(પ) અને રાણી મંગલાના પુત્ર હતા. તેમની ઊંચાઈ ત્રણ
સો ધનુષ હતી.” તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે રાજા બન્યા, તેમણે ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂવગ વર્ષ રાજ કર્યું. પછી તેમણે એક હજાર પુરુષો સાથે સહસંબવણ ઉદ્યાનમાં સંસારનો ત્યાગ કરી ગ્રામય ગ્રહણ કર્યું. આ પ્રસંગે તેમણે વિજયા(૬) પાલખીનો ઉપયોગ કર્યો. પછીના દિવસે સૌપ્રથમ ભિક્ષા વિજયપુરમાં પઉમ(૧૧) પાસેથી ગ્રહણ કરી. વીસ વર્ષ પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અગિયારસના દિવસે પ્રિયંગ વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું.૧૨ ચમર(૩) તેમનો મુખ્ય શિષ્ય હતો અને કાસવી તેમની મુખ્ય શિષ્યા હતી.13 તેમના શ્રમણ સંઘમાં ત્રણ લાખ વીસ હજાર શ્રમણો હતા અને પાંચ લાખ ત્રીસ હજાર શ્રમણીઓ હતી, એક સો શ્રમણગણો હતા અને એક સો ગણધર હતા.૧૪ ચાલીસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે એક હજાર શ્રમણો સાથે સમેય પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. (ત દસ લાખ પૂર્વ વર્ષ રાજકુમાર હતા અને ઓગણત્રીસ લાખ પૂર્વ વર્ષ રાજા હતા.)
અભિગંદણ અને તેમની વચ્ચે નવ લાખ કરોડ સાગરોપમ વર્ષોનો ગાળો હતો. તે તેમના પૂર્વભવમાં સુમિત્ત(૧) હતા. ૧૭ ૧. સ.૧૫૭, વિશેષા.૧૬૬૪,૧૭૫૮,૫૮. આવનિ.૨૨૮,૩૨૦,૩૨૭, સમ. નન્દિ. ગાથા ૧૮, આવ.પૃ.૪,
૧૫૭. આવનિ. ૧૦૮૯.
૯. આવમ.પૃ.૨૦૪-૨૧૪. ૨. જીત. ૩૧૮.
૧૦. આવનિ. ૨૪૩. ૩. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૭,નન્દ્રિમ. ૧૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. પૃ.૧૫૮,સમ,૧૦૪,૧૫૭, તીર્થો. ૧૨. આવનિ. ૨૫૪. ૪૬૮.
૧૩. સમ.૧૫૭, તીર્થો.૪૪૩, ૪પ૭. ૪. આવમ.પૃ. ૨૩૭-૨૪૩, આવનિ. ૧૪. આવનિ.૨પ૬, ર૬૦, ૨૬૬, તિત્વોગાલી ૩૭૮, તીર્થો.૩૬૧.
(૪૪૫) ૧૧૬ ગણધરોનો ઉલ્લેખ કરે છે. પ. આવનિ ૩૭૬, તીર્થો. ૩૩૭. ૧૫. આવનિ. ૨૭૨-૩૦૫, ૩૦૭, ૩૧૧. ૬. આવમ.પૃ. ૨૦૪-૨૧૪, આવનિ. ૧૬ , સ્થા.૬૬૪,આવભા.કૃ.૮૧, કલ્પ. ૨૦૦. ૨૨૫-૨૩૧, ૨૮૧.
૧૭. સમ. ૧૫૭. ૭. સમ.૧૫૭. ૧. સુમંગલ એરવ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ચોથા તિર્થંકર તરીકે ઉલ્લેખ કરે છે.'
૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૮. ૨. સુમંગલ તિવૈયર વિમલ(૨)ના પ્રશિષ્ય. તેમણે પોતાની અલૌકિક શક્તિથી વિમલવાહણ(૩)ને જીવતા સળગાવી દીધા હતા. મૃત્યુ પછી સુમંગલ સબ્યસ્થસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org