________________
૪૭૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૫૫૯. ૫. સુભૂમિભાગ સાએય નગરનું ઉદ્યાન.'
૧. બૃભા. ૩૨૬૧. ૧. સુભોગા અધોલોકની મુખ્ય દિસાકુમારી.'
૧. જબૂ.૧૧૧, આવહ.પૃ.૧૨૧, સ્થા. ૬૪૩, તીર્થો. ૧૪૪. ૨. સુભોગા માલવંત(૧) પર્વતના સાગર(૬) શિખર ઉપર વસતી દેવી.'
૧. જખૂ.૯૧. ૩. સુભોગા પડિરૂવની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. ૧
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૧. સુભોમ (સુભૌમ) એક ગામ જયાં તિર્થીયર મહાવીર ગયા હતા.'
૧. વિશેષા. ૧૯૬૩, આવમ.પૃ.૨૯૧, આવનિ.૫૦૮, આવયૂ. ૧.પૃ.૩૧૧. ૨. સુભોમ જુઓ સુભૂમ(૧) અને (૩).
૧. આચાયૂ.પૃ.૪૯, ૫૫, આવયૂ.૧.૫૨૦સૂત્રચૂપૃ.૨૦૯.
૨. સ્થા.૫૫૬. સુભો... (સુભૌમ) જુઓ સુભૂમ(૧).
૧. વિશેષા.૩પ૭પ. ૧. સુમઈ (સુમતિ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર કુલગરમાંના પ્રથમ.
૧. જબૂ.૨૮-૨૯, ૪૦, જબૂશા.પૃ.૧૩૩, તીર્થો. ૧૦૦૪. ૨. સુમઈ એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી કુલગર.' સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦0૭, ૧૦૧૮. ૩. સુમઇ પંડણની પુત્રી અને મઈની બહેન.
૧. આવનિ.૧૨૯૬, આવહ.પૃ.૭૦૯. ૪. સુમાં ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ. ૨૩૬. ૫. સુમઈ ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી કુલગર.'
૧. તીર્થો.૧૦ ૪. ૬. સુમઈ ણાઇલ(૩)ના ભાઈ.'
૧. મનિ.પૃ.૮૬-૮૭. ૭. સુમાં વર્તમાન ઓસપિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org