________________
૪૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિપા.૯. ૮. સુભદ્રા બીજા બલદેવ(૨) વિજય(૧)ની માતા.'
૧. સ.૧૫૮, તીર્થો.૬૦૪, ઉત્તરાક પૃ.૩૪૯. ૯. સુભદ્દા ચક્રવટ્ટિ ભરહ(૧)ની મુખ્ય પત્ની અને તિર્થીયર ઉસભ(૧)ની મુખ્ય ઉપાસિકા (શ્રાવિકા), વિણમિએ ભરતને ભેટ તરીકે સુભદ્દા આપી હતી. ૧. સમ.૧૫૮, જબૂ.૬૮, આવરૃ.૧પૃ.૨૦૦.
૩. જખૂ.૬૪. ૨. કલ્પ. ૨૧૭, જબૂ.૩૧, આવચૂ.૧,પૃ.૧૫૮. ૧૦. સુભદ્દા મંખલિની પત્ની અને ગોસાલની માતા. તે અને ભદ્દા(૨૮) એક છે. ૧. આવનિ.૪૭૪, વિશેષા. ૧૯૨૮, આવમ.પૃ.૨૭૬, સ્થાઅ પૃ.૫૨૨, કલ્પવિ. પૃ.
૩૭, કલ્પ.પૃ.૩૩, ૧૦પ. ૧૧. સુભદ્દા સોરિયપુરના શ્રેષ્ઠી ધણંજય(૧)ની પત્ની.'
૧. આવનિ.૧૨૮૯, આવયૂ.૨,પૃ.૧૯૩, પાક્ષિય.પૃ.૬૭, આવહ.પૃ.૭૦૫. ૧૨. સુભદ્દા જુઓ રત્તસુભદા.'
૧. પ્રશ્નઅ.પૃ.૮૯. ૧૩. સુભદા ચંપા નગરના શ્રેષ્ઠી જિણદત્ત(૨)ની પુત્રી. એકવાર તેણે એક શ્રમણની આંખમાં પડેલું તણખલું પોતાના હાથે દૂર કર્યું. તેના કારણે તેના કુટુંબમાં ખળભળાટ મચી ગયો. તેણે ધ્યાન કર્યું અને દેવોની મદદથી પોતાના શીલની પવિત્રતા અંગે જાગેલી શંકાને દૂર કરવામાં તે સફળ થઈ. સુભદ્રાની ગણના સતીઓમાં થાય છે. ૨ ૧. આવયૂ.૨,પૃ.૨૬૯-૨૭૦,આવનિ. | પૃ. ૨૫૭, બૂલે. ૧૬૩૩. ૧૫-૪૫,દશમૂ.પૃ.૪૮,વ્યવભા.૩. ૨. આવ.પૃ. ૨૮.
૩૭૪, વ્યવમ.પૃ.૨.. ૩૪, સ્થાઅ. | ૧૪. સુભદ્દા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલ છે, તે દરેકની રાણીનું નામ સુભદ્દા છે. ૧
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૧૫. સુભદ્રા બલિ(૪)ના ચાર લોગપાલ છે અને દરેકની રાણીનું આ નામ છે.
૧. સ્થા. ૨૭૩, ભગ.૪ ૬. ૧૬. સુભદ્રા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.'
૧. જખૂ.૯૦. સુભફાસ (શુભસ્પર્શ) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે.'
૧. સમ. ૨. સુભલેટ્સ (શુભલેશ્ય) સુભફાસ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org