________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૬૯ ૫. સુભદ્ અરુણોદ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૫. ૬. સુભદ્ મહસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષ છે.
૧. સમ. ૧૬. ૭. સુભદ્ બીજું ગેવિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન(વિમાન).
૧. સ્થા. ૬૮૫. ૮. સુભદ્ર કપૂવડિસિયાનું ચોથું અધ્યયન.'
૧. નિર. ૨.૧. ૧. સુભદ્દા (સુભદ્રા) વાણારસીના શ્રેષ્ઠી ભદ(૮)ની પત્ની. તે નિઃસન્તાન હતી. તેને શ્રમણી સુવયા(૧)એ દીક્ષા આપી. બાળકો પ્રત્યેના પ્રેમના કારણે તેણે તેમની સાથે ઘનિષ્ઠતા કેળવી અને શ્રમણાચારની વિરુદ્ધ જઈને તેમની સેવા યા લાલનપાલન શરૂ કર્યું. સુબ્બયાએ આવી અયોગ્ય પ્રવૃત્તિ ન કરવા કહ્યું. તેથી સુભદાને ખોટું લાગ્યું અને સુવ્રયાનો સંગ છોડી દીધો. મૃત્યુ પછી તે બહુપુત્તિયા(૩) દેવી તરીકે જન્મી.'
૧. નિર.૩.૪, સ્થાઅ.પૃ.૫૧૩. ૨. સુભદ્દા રાજા કોણિઅની પટરાણી. તે જ ધારિણી(૨) છે.
૧. અન્ત.૩૪, ૩૭, ઔપઅ.પૃ.૭૭ ૩. સુભદા રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણ્યપાલન કર્યું અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કર્યો.'
૧. અત્ત. ૧૬. ૪. સુભદ્દા અંતગડદયાના સાતમા વર્ગનું દસમું અધ્યયન.'
૧. અત્ત. ૧૬. પ. સુભદ્રા કણગપુરના પિયચંદની પત્ની અને રાજકુમાર કેસમણ(૨)ની માતા.1
૧. વિપા.૩૪. ૬. સુભદ્રા મહાપુરના રાજા બલ(૧)ની પત્ની અને રાજકુમાર મહબ્બલ(૧૦)ની માતા.'
૧. વિપા.૩૪. ૭. સુભદ્રા વાણિયગામના શ્રેષ્ઠી વિજયમિત્ત(૨)ની પત્ની અને ઉઝિયા(૨)ની માતા. વહાણ ડૂબવાથી થયેલા પતિના મૃત્યુના દુ:ખદ સમાચારના આઘાતથી મૃત્યુ પામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org