________________
४६०
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. સુદંસણા પશ્ચિમ અંજણગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.'
૧. સ્થા.૩૦૭. ૭. સુદંસણા તિર્થીયર ઉસહ(૧)ના સંસારત્યાગની વિધિ પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી.'
૧. સ.૧૫૭, આવમ.પૃ.૨૧૫. ૮. સુદંસણા સક્ક(૩)ની રાણી રોહિણી(૬)ની રાજધાની. તે દક્ષિણ પશ્ચિમ રઇકરગ પર્વત ઉપર આવેલી છે. ૧
૧. સ્થા.૩૦૭. ૯. સુદંસણા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.'
૧. સમ.૮, જબૂ.૯૦ સુદત્ત આચાર્ય ધમ્મઘોસ(૮ના શિષ્ય. તે તેમના ગુરુ સાથે હત્થિણાપુર ગયા હતા.'
૧. વિપા.૩૩. સુદરિસણ (સુદર્શન, જુઓ સુદંસણ (૧) અને (૯).
૧. તીર્થો.૪૮૧, આચાર્.પૃ.૩૧૫. સુદાઢ (સુદંષ્ટ્ર) જ્યારે તિર્થીયર મહાવીર નાવમાં ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે તેમને ત્રાસ આપનાર એક રાગકુમાર દેવ. પોતાના એક પૂર્વભવમાં આ દેવ સિંહ હતો અને મહાવીરે તિવિટ્ટ(૧) તરીકેના ભવમાં તે સિંહને હણ્યો હતો.' ૧. આવચૂ.૧.પૂ.૨૮૦, આવનિ.૪૭૦, ખૂ. ૧૪૮૯, નિશીભા.૩.પૃ. ૩૬૬,
આવહ.પૃ.૧૯૭, આવમ.પૃ. ૨૭૪. ૧. સુદામ (સુદામનું) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાત કુલગરમાંના બીજા.જુઓ કુલગર.
૧. સ.૧૫૭, સ્થા.૫૫૬. ૨. સુદામ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર.'જુઓ કુલગર.
૧. તીર્થો.૧૦૦૪. ૧. સુદ્ધદંત (શુદ્ધદત્ત) ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી ચક્કટ્ટિ.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૪. ૨. સુદ્ધદંત એક અંતરદીવ અને તેના લોકો.
૧. ભગ.૩૬૪,૪૦૮,જીવા.૧૧૨,સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નન્દિમ.પૃ.૧૦૪. ૩. સુદ્ધદંત અણુત્તરોવવાઈયદાના બીજા વર્ગનું પાંચમું અધ્યયન.'
૧. અનુત્ત.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org