________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૫૯ ૧૫. સુદંસણ મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક.'
૧. એમ.૧૬, જખૂ. ૧૦૯. ૧૬. સુદંસણ ધરદિના ગજદળનો સેનાપતિ.'
૧. સ્થા.૪૦૪. ૧૭. સુદંસણ છઠું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન).
૧. સ્થા.૬૮૫. ૧૮. સુદંસણ પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર. ભદ્દા(૩૩) દેવી તેની અધિષ્ઠાત્રી દેવી છે.'
૧. સ્થા. ૬૪૩. ૧૯. સુદંસણ ધાયઈખંડના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૭૪, સ્થા.૭૬૪. ૨૦. સુદંસણ મહુરા(૧)ના ભંડીર ઉદ્યાનમાં જેનું ચૈત્ય આવેલું છે તે યક્ષ.'
૧. વિપા.૨૬, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૫. સુદંસણપુર (સુદર્શનપુર) જે નગરના ગૃહસ્થ સુસુણાગ હતા તે નગર. શ્રમણ સુવ્યય(૨) સુસુણાગના પુત્ર હતા.
૧. આવચૂપૃ. ૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ. ૭૦૧. ૧. સુદંસણા (સુદર્શના) તિવૈયર મહાવીરની મોટી બહેન અને જમાલિની માતા.૨ ૧. આચા. ૨.૧૭૭, કલ્પ. ૧૦૯, વિશેષા.૨૮૦૭, આવયૂ.૧.પૃ. ૨૪૫, ૪૧૬ ,
આવભા.૧૨૫, નિશીભા.૫૫૯૭, આવહ.પૃ.૩૧૩. ૨. આવચૂ.૧.પૃ.૪૧૬, આવભા.૧૨૫, વિશેષા.૨૮૦૭, આવહ.પૃ.૩૧૩. ૨. સુદંસણા સાહંજણી નગરની વેશ્યા. સુસણ(૨) મન્સીએ તેને પોતાના ઘરમાં રાખી હતી.
૧. વિપા.૨૨, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. સુદંસણા ચોથા બલદેવ(૨) પુરિસુત્તમની માતા.૧
૧. સ.૧૫૮, તીર્થો.૬૦૪. ૪. સુદંસણા પિસાય દેવોના બે ઇન્દ્રો કાલ(૧) અને મહાકાલમાંથી દરેકની એક એક રાણીનું રામ.* સુદંસણા તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી.
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. * ૨. જ્ઞાતા.૧૫૩. ૫. સુદંસણા ધરણિંદના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક પત્નીનું નામ."
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org