________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૩ ૧. આવ.૨.પૃ૩૪, ૩૭. ૨. શ્રભમ પૃ.૩૯૪. સિણવલિ (સિનપલ્લિો જુઓ સિણપલિ.'
૧. આવહ.પૃ.૫૩૮. સિદ્ધ અથવા સિદ્ધપૂડ (સિદ્ધકૂટ) આ અને સિદ્ધાયયણકૂડ એક છે.
૧. જબૂ.૯૩,૯૭,૧૧૧, સ્થા. ૨૯૦, ૫૯૦, ૬૪૩, ૬૮૯. સિદ્ધજર (સિદ્ધયાત્ર) સુરભિપુરનો નાવિક, તિર્થીયર મહાવીરે તેની નાવમાં ગંગા નદી પાર કરી હતી.' ૧. આવચૂ.૧.પૂ.૨૮૦, આવનિ.૪૭૦, આવહ પૃ. ૧૯૭, આવમ.પૃ. ૨૭૪-૭૫,
કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સિદ્ધસ્થ (સિદ્ધાર્થ) મહાવીરના પિતા અને રાણી તિસલાના પતિ. તે કુંડગ્રામના ખત્તિય રાજા હતા. તે કાસવ(૧) ગોત્રના હતા. તે સિર્જસ(૬) અને જસસ નામે પણ જાણીતા હતા. તે તિર્થીયર પાસ(૧)ની પરંપરાના અનુયાયી હતા. તે શ્રમણોપાસક તરીકે મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી તે અચ્ચય સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. તિસલાનું પણ તે પ્રમાણે જ થશે.' ૧. આચા.૨.૧૭૬, કલ્પ.૨૧થી, આવચૂ! ૨. આચા.૨.૧૭૬-૭૭,કલ્પ.૧૦૯,આવયૂ. ૧.પૃ.૨૩૯થી વિશેષા.૧૮૪૯, ] ૧. પૃ.૨૩૯. સમ. ૧૫૭, તીર્થો ૩,૪૮૭,આવમ. | ૩. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯.
પૃ. ૨૫૪, આવહ.પૃ. ૨૧૭. | ૪. આચા.૨.૧૭૮. ૨. સિદ્ધસ્થ એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર." તિત્વોગાલી તેમનો ઉલ્લેખ પ્રથમ તિર્થંકર તરીકે કરે છે. ૧. સમ. ૧૫૯.
૨. તીર્થો.૧૧૧૭. ૩. સિદ્ધત્વ એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર."
૧. સમ.૧૫૯. ૪. સિદ્ધસ્થ એરવ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર.' સમવાય તેમના બદલે અહીં સુમંગલ(૧)ના નામનો ઉલ્લેખ કરે છે.
૧. તીર્થો. ૧૦૨૮,૧૧૧૭. ૨. સ. ૧૫૯. ૫. સિદ્ધસ્થ મજૂઝિમાપાવાના શેઠ જેમણે જ્યારે તિર્થીયર મહાવીર તેમના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે તેમના મિત્ર વૈદ્ય ખરગ(૧)ને તિવૈયર મહાવીરના કાનમાંથી ખીલા કાઢી નાખવા કહ્યું હતું. ૧. આવચૂ.૧.પૂ.૩૨૨, આવનિ પ૨૬, વિશેષા.૧૯૮૧, આવહ પૃ.૨૨૬, આવમ.
પૃ. ૨૯૭-૯૮, કલ્પધ પૃ.૧૧૦, કલ્પવિ.પૃ. ૧૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org