________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સાલિવાહણ (શાલિવાહન) આ અને સાયવાહણ એક છે.
૧. આવહ.પૃ.૮૯, આવમ.પૃ.૧૩૩.
સાલિસીસ (શાલિશીર્ષ) એક ગામ જ્યાં તિયર મહાવીર ગયા હતા. તેમણે આ ગામમાં છઠ્ઠું ચોમાસું કર્યું હતું. અહીં કડપૂયણા દેવીએ તેમને ત્રાસ આપ્યો હતો.૧
૧. આનિ.૪૮૭, આવચૂ.૧.પૃ.૨૯૨, વિશેષા.૧૯૪૧, આવમ.પૃ.૨૮૩, કલ્પવિ. પૃ.૧૬૬.
સાલિહીપિય (શાલિહીપિતૃ) ઉવાસગદસાનું દસમું અધ્યયન.
૧. ઉપા.૨.
૧.
૨. સાલિહીપિય સાવત્થીના શેઠ. તેણે તિત્શયર મહાવીર પાસે ગૃહસ્થ શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યાં હતાં. ફન્ગુણી તેની પત્ની હતી. આ શેઠ મૃત્યુ પછી સોહમ્મ(૧) દેવલોકમાં આવેલા અરુણકીલ સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. ઉ૫ા.૫૬.
સાલુય (સાલુક) વિયાહપણત્તિના અગિયારમા શતકનો બીજો ઉદ્દેશક.૧
૧. ભગ.૪૦૯, ભગઅ.પૃ.૫૧૧.
સાવજ્ઝાયરિય (સાવઘાચાર્ય) જુઓ કુવલયપ્પહ.૧
૧. મનિ.૧૩૪, ગચ્છાવા.પૃ.૨૭.
સાવસ્થિયા (શ્રાવસ્તિકા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.૧
૪૧૭
૧. કલ્પ.પૃ.૨૬૦.
રે
સાવત્થી (શ્રાવસ્તી) આરિય(આર્ય) દેશ કુણાલ(૨)નું પાટનગર.૧ તે કયંગલા નગરથી બહુ દૂર ન હતું. તેની ઉત્તરપૂર્વમાં તેંદુગ(૧) ઉદ્યાન પાસે કોટ્ટઅ(૧) ઉદ્યાન આવેલુ હતું. સાવત્થી ચક્કટ્ટિ મઘવા,૫ રાજા જિયસત્તુ(૩)*, પસેણઇ(૩)॰ અને રુપ્પિ(૩)ની રાજધાની હતી. ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. વાસુદેવ(૧) સયંભૂએ પોતાના પૂર્વભવમાં અહીં નિદાન બાંધ્યું હતું અર્થાત્ સંકલ્પ કર્યો હતો.૧૦ તિત્હયર સંભવ(૧)એ પ્રથમ પારણું આ નગ૨માં૧૧ સુરિંદદત્ત(૧) પાસેથી ભિક્ષા સ્વીકારીને કર્યું હતું. તિત્શયર મુણિસુવ્વય આ નગરમાં આવ્યા હતા અને તેમણે રાજકુમાર ખંદઅ(૧)ને દીક્ષા આપી હતી.૧૩ રાજકુમારી પુરંદરજસા ખંદઅની બહેન હતી. ૧૪ તિત્શયર પાસ(૧) પણ આ નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org