________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૦૭ સહસ્સારવર્ડિસગ (સહસ્રરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૧૮. સહિએ (સહિત) અઠ્ઠયાસી ગહમાંનો એક. ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬,
સ્થાઅ.૭૮-૭૯. સહિત અથવા સહિયર (સહિત) આ અને સહિએ એક છે. ૧. સૂર્ય ૧૦૭.
૨. સ્થા.૯૦. સહેમવ (સોમવતું) આ અને હેમવ એક છે.'
૧. જબૂ.૧૫ર, સૂર્ય ૫૩. ૧. સાઈ (સ્વાતિ) સદાવઈ પર્વતની અધિષ્ઠાત્રી દેવતા.'
૧. સ્થા.૩૦૨. ૨. સાઈ એક ખત્ત. તેના અધિષ્ઠાતા દેવ વાઉ(૧) છે. તેનું ગોત્રનામ ચામરચ્છાય
૧. જખૂ. ૧૫૫-૬૫, સમ.૧, સૂર્ય. ૩૬,૯૩, દેવ.૯૭, કલ્પવિ.પૃ. ૧૮૯, આચા.
૨.૧૭પ.
૩. સાઈ આચાર્ય બલિસ્સહના શિષ્ય. તે હારિય ગોત્રના હતા.'
૧. નજિ. ગાથા ૨૬, નન્દિમ.પૃ.૪૯. ૪. સાઈ બુદ્ધનો અનુયાયી " તે અને સાતિપુર બુદ્ધ એક જ વ્યક્તિ જણાય છે. સાતિપુત્ત બુદ્ધ પાલિ સાહિત્યના સારિપુત્ત છે.
૧. આવચૂ. ૧.પૃ.૮૨, આચાશી પૃ.૧૩૫. સાઈદત્ત (સ્વાતિદત્ત) તિર્થીયર મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછનાર એક બ્રાહ્મણ. તે ચંપા નગરનો હતો. મહાવીરે તેના ઘરમાં ચોમાસું કર્યું હતું.' ૧. આવચૂ.૧.પૃ. ૩૨૦, આવનિ.૫૨૪, આવમ.પૃ. ૨૯૭, આચાર્.પૂ.૩૧૬,
વિશેષા.૧૯૭૯. સાએય (સાકેત) આ અને અઓઝા(૨) એક છે. તે આરિય(આર્ય) દેશ કોસલ(૧)નું પાટનગર હતું. સાતેયની ઉત્તરપૂર્વમાં સર્પનું ચૈત્ય હતું. આ નગરમાં આવેલા ઉત્તરાકુરુ(પ) ઉદ્યાનમાં પાસમિય યક્ષનું ચૈત્ય હતું. આ નગરમાં સુભૂમિભાગ(૫) નામનું બીજું ઉદ્યાન હતું. સાયનો સુરપ્રિય(૨) યક્ષ ચિત્રકારોને મારી નાખતો હતો. કોસંબીના શાણા અને સમજુચિત્રકારે તેને પ્રસન્ન કર્યો હતો. અભિસંદણે અહીં રાજા ઈંદદર(૧)ના હાથે પારણાં કર્યા હતાં. પાસ(૧) આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org