________________
૩૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા.૩૨, ભગ.૪૩૩-૪૩૪. સંખવણ (શખવણી જુઓ સંખણાભ.
૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯. સંખવષ્ણાભ (શખવભ) અક્યાસી ગહમાંનો એક. ૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂ.૧૭૦, જબૂશા.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬,
સ્થાઅ. પૃ.૭૮-૭૯. સંખવાલ (શખપાલ) ધરણ(૧)ના લોગપાલનું નામ તેમજ ભૂયાનંદ(૧)ના લોગપાલનું નામ. આ બન્ને લોગપાલ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના આધિપત્ય નીચે છે.
૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૨. ભગ.૧૬૭. ૧. સંખવાલા (શખપાલક) રાયગિહનગરનો અજૈન મતવાદી યા પાખંડી.'
૧. ભગ.૩૦૫. ૨. સંખવાલા ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક 'આ અને સંખવાલા(૧) એક જણાય છે.
૧. ભગ.૩૩૦. ૩. સંખવાલઅ વરુણ(૧)ના કુટુંબના સભ્ય.'
૧. ભગ.૧૬૭. સંખા (સખ્યા) પહાવાગરણદસાનું બીજું અધ્યયન જે આજે અસ્તિત્વમાં નથી.
૧. સ્થા. ૭૫૫. સંખાયણ (સાખ્યાયન) સવણ નક્ષત્રનું ગોત્રનામ.
૧. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. સંખાર (શખકાર) શંખકામ કરનાર અર્થાત્ શંખની વસ્તુઓ બનાવનાર કારીગરોનું આરિય (આય) મંડળ.
૧. પ્રજ્ઞા.૩૭. સંખેવિતદસા (સક્ષેપિતદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક.' તે હાલ ઉપલબ્ધ નથી. તેમાં નીચેનાં દસ અધ્યયનો છે – (૧) ખુડિયાવિમાણપવિભક્તિ, (૨) મહલિયાવિમાણપવિભત્તિ, (૩) અંગચૂલિયા(૨), (૪) વગચૂલિયા, (૫) વિવાહચૂલિયા(૨), (૬) અરુણોવવાય(૨), (૭) વરુણોવવાય(૨), (૮) ગરુલોવવાય(૨), (૯) વેલંધરોવવાય(૨), અને (૧૦) વેસમણોવવાય(૨). ૧. સ્થા. ૭૫૫.
૨. એજન
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org -