________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૪૧ વિભાગોમાં વિભક્ત છે.'
૧. આચાનિ.૩૨, ૩૪, ૨૫૩-૫૭, વિયડ (વિકટ) અયાસી ગહમાંનો એક. ૧
૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. વિયડાવાઈ (વિકટાપાતિ) જુઓ વિડિાવઈ.'
૧. સ્થા.૩૦૨. ૧.વિયત્ત (વ્યક્ત) તિર્થીયર મહાવીરના ચોથા ગણધર. તે કોલ્લાગ(૨) સંનિવેશના ધણમિત્ત(૪) બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વારુણી (૨) હતું. બીજા ગણધરોની જેમ તે પણ પોતાના પાંચ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. તેમને તેમના મનમાં પૃથ્વી આદિ પાંચ ભૌતિક તત્ત્વો અંગે શંકા હતી. તેમને બાસઢ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન થયું અને તે એંશી વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા.
૧. આવનિ.પ૯૪, ૬૪૪-૬૫૯, વિશેષા.૨૧૬૬-૨૨૪૭, કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૪૭. ૨. વિયત્ત જુઓ વિવત્ત.
૧. સ્થાઅ.પૃ.૭૯. વિયલ્મ (વિદર્ભ) જુઓ વિદર્ભ.
૧. તીર્થો. ૪૪૭, ૧. વિયાલા (વિકાલક) અઠ્યાસી ગહમાંનો એક ૧. સૂર્ય.૧૦૭, જખૂ.૧૭૦, સ્થા.૯૦, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬,
સ્થાઅ.પૃ.૭૮-૭૯, ૨.વિયાલા સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ.સંભવતઃ આ અને વિયાલા(૧) એક છે.
૧. ભગ. ૧૬૫. વિયાગ (વિકાલક) આ અને વિયાલઅ એક છે.'
૧. સ્થા.૯૦, ભગ.૪૦૬. ૧. વિયાવત્ત (વ્યાવર્ત) થણિયકુમાર દેવોના ઘોસ(૧) અને મહાઘોસ(૪) એ બે ઈન્દ્રોમાંથી પ્રત્યેકના લોગપાલનું નામ.'
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૨. વિયાવર જંભિયગામ પાસે ઉજુવાલિયા નદીના કાંઠે આવેલું ચૈત્ય."
૧. કલ્પ.૧૨૦, કલ્પચૂ.પૃ.૧૦૩. ૩.વિયાવર મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org