________________
૩૪૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭.વિમલવાહણ ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી કુલગર.' જુઓ કુલગર. - ૧. સ્થા. ૭૬૭. ૮. વિમલવાહણ એરવ (૧) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર." જુઓ કુલગર.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૦૦૬. ૯. વિમલવાહણ ભરહ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર." જુઓ કુલગર.
૧. તીર્થો. ૧૦૦૪, ૧૦. વિમલવાહણ વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં થવાનો છેલ્લો રાજા.'
૧. તીર્થો.૬૯૬, ૮૪૪. ૧૧. વિમલવાહણ આ અને વિકલવાહણ(૧) એક છે.'
૧. તીર્થો. ૧૧૨૫. ૧. વિમલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમા વર્ગનું તેરમું અધ્યયન.
૧. જ્ઞાતા. ૧પ૩. ૨. વિમલા ગંધવ(૧) દેવોના બે ઇન્દ્રો ગીયરઇ અને ગીયજસમાંથી દરેકની મુખ્ય પત્નીનું નામ. તેમના પૂર્વભવમાં તે બન્ને સાગપુરમાં જન્મી હતી.
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા. ૧૫૩. ૩. વિમલા ધરણિંદના આધિપત્ય નીચેના કાલાવાલ(૧), કોલવાલ, સેલવાલ અને સંખવાલ એ ચાર લોગપાલોમાંથી પ્રત્યેકની મુખ્ય પત્નીનું નામ.'
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. વિમાણપવિભત્તિ (વિમાનપ્રવિભક્તિ) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે અસંક્ષિપ્ત અને સંક્ષિપ્ત બન્ને રૂપમાં મળે છે. તેનું અસંક્ષિપ્તરૂપ છે– મહલિયાવિમાણપવિભત્તિ(૨) અને તેનું સંક્ષિપ્ત રૂપ છે–ખુડિયવિમાણપવિભત્તિ(૧). " ૧ નન્દિ.૪૪, નદિચૂ.પૃ.૫૯, નદિમ.પૃ. ૨૦૬, નન્દિહ.પૃ.૭૨, વ્યવ.૧૦.૨૫,
પાક્ષિપૃ.૪૫, સમ.૩૮. વિમાણવાસિ (વિમાનવાસિન) આ અને તેમાણીય એક છે.'
૧. સ્થા. ૨૫૭. ૧. વિમુત્તિ (વિમુક્તિ) આયારંગના બીજા શ્રુતસ્કન્ધની ચોથી ચૂલા.'
૧. આચાનિ પૃ.૩૨૦, ગાથા ૧૬, સમઅ.પૃ.૭૪, નિશીયૂ. ૧.પૃ.૧. ૨.વિમુનિ બંધદાસાનું આઠમું અધ્યયન. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી.
૧. સ્થા.૭૫૫. વિમોકખ (વિમોક્ષ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. તે આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org