________________
૩૨૪
વિચિત્તા (વિચિત્રા) અધોલોક કે ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી.
૨. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૨.
૧. જમ્મૂ. ૧૧૧.
૧. વિજય આશ્વિન મહિનાનું અસામાન્ય નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩.
૨. વિજય દિનરાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય,૪૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩. વિજય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૪. વિજય મિયગામના રાજા, મિયા(૧)ના પતિ અને મિયાપુત્ત(૨)ના પિતા.
૧. વિપા.૨.
૫. વિજય પોલાસપુરના રાજા, સિરી(૨)ના પતિ અને અતિમુત્ત(૧)ના પિતા.
૧. અન્ત.૧૫.
૬. વિજય રાયગિહના શેઠ. મહાવીરે પોતાના પ્રથમ એક માસના ઉપવાસનું પારણું તેમના ઘરે કર્યું હતું. આના કારણે પાંચ દિવ્યો (અસામાન્ય ઘટનાઓ) આવિર્ભાવ પામ્યાં હતાં.૧
૧. ભગ.૫૪૧, આવહ.પૃ.૨૦૦, આવમ.પૃ.૨૭૬, આવચૂ.૧.પૃ.૨૮૨, આવનિ.૪૭૪, કલ્પવિ.પૃ.૧૬૪, વિશેષા.૧૯૨૮.
૭. વિજય રાયગિહના અગિયારમા ચક્કટ્ટિ જય(૧)ના પિતા.`સંસ્કૃત ટીકાકારોએ તેમનું નામ સમુદ્રવિજય આપ્યું છે.
૧. સમ.૧૫૮, આવિને.૪૦૦,
૨. ઉત્તરાક.પૃ.૩૩૯.
૮. વિજય ભરહ(૨) ક્ષેત્રના એકવીસમા ભાવી તિર્થંકર અને કણ્ડ(૭)નો ભાવી જન્મ. તેમનું બીજું નામ વિવાગ છે.૨
૧
૧. સમ. ૧૫૯.
૨. તીર્થો.૧૧૧૫.
૯. વિજય ણમિ(૧)ના પિતા.૧
૧. સમ.૧૫૭, તીર્થો.૪૮૪,
૧૦. વિજય વદ્ધમાણ(૨) નગરનો રહેવાસી જેણે ચૌદમા તિર્થંકર અણંતને સૌપ્રથમ ભિક્ષા આપી હતી.
૧. આનિ.૩૨૪, ૩૨૮, સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭.
૧૧. વિજય વર્તમાન ઓપ્પિણી કાલચક્રમાં થયેલા નવ બલદેવો(૨)માંથી બીજા બલદેવ. તે બારવઈના રાજા ખંભ(૪) અને તેમની રાણી સુભદ્દા(૮)ના પુત્ર હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org