________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૦૩ ૧. જબૂ.૧૫ર, સમ.૩૦, સૂર્ય,૪૭. ૧૦. વરુણ મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ.૪૪, ઋષિ(સંગ્રહણી). વરુણકાઈય (વરુણકાયિક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં રહેલો એક દેવવર્ગ.
૧. ભગ.૧૬૭. વરુણદીવ (વરુણદ્વીપ) આ અને વરુણવર એક છે.
૧. જીવા. ૧૬૬. વરુણદેવકાઈય (વરુણદેવકાયિક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં રહેલો એક દેવવર્ગ.
૧. ભગ.૧૬૭. વરુણદેવા મહાવીરના દસમા ગણધર મેયજ્જ(૧)ની માતા.'
૧. આવનિ. ૬૪૯, વિશેષા.૨૫૧૦. વરુણપ્પભ (વરુણપ્રભ) વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૦. વરુણપ્રભસેલ(વરુણપ્રભશૈલ) વલયાકાર ગંજાવર કુંડલવર(૩) પર્વતની અંદરના ભાગમાં આવેલો પર્વત. તે સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)નું વાસસ્થાન છે.'
૧. ભગઅ.પૃ. ૨૦૩-૨૦૪. વરણવર પકખવર સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ જે ખુદ વલયાકાર વરણોદ સમુદ્રથી વર્તુળાકારે ઘેરાયેલો છે. વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવો છે– વરુણ(૬) અને વરુણપ્પભ.૨
૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૦, અનુહ પૃ.૯૦. ૨. જીવા.૧૬૬, ૧૮૦. વરુણોદ વલયાકાર વરુણવરને વર્તુળાકારે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર જે ખુદ વલયાકાર ખીરવર(૧) દ્વીપથી વર્તુળાકારે ઘેરાયેલો છે. તેનું પાણી સ્વાદમાં મદિરા જેવું છે. આ વરુણોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવતા છે - વારુણી (૪) અને વારુણિકત.
૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૦, અનુહ.પૃ.૯૦. ૨. જીવા.૧૬૬, ૧૮૦.
૩. જીવા.૧૮૦. ૧. વરુણોવવાય (વરુણોપપાત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' જે શ્રમણે શ્રામસ્યપાલનના બાર વર્ષ પૂરા કર્યા હોય તેને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org