________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫ પંચવણા (પચ્ચવર્ણા) ચૌદમા તિર્થંકર અસંતદ્વારાદીક્ષા પ્રસંગે ઉપયોગમાં લેવાયેલી પાલખી. ૧
૧. સ.૧૫૭. પંચસેલ (પભ્યશૈલ) જખ વિજુમાલિની પત્નીઓ હાસા(૨) અને પહાસાએ જે દ્વિીપ આવવા માટે સોની અણંગસેન અપર નામ કુમારખંદીને નિમંત્રણ આપ્યું હતું તે દ્વીપ.૧ ૧. આવયૂ.૧.પૃ.૩૯૭, નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, નિશીભા. ૩૧૮૨, બુભા.
પર ૧૯, ૨૨૨૫, વૃક્ષ.૧૩૮૯, ઉત્તરાક.પૃ.૩૪૨, કલ્પલ.પૃ.૧૯૭. પંચસેલગ (પગ્યશૈલક) આ અને પંચસેલ એક છે.
૧. આવચૂ. ૧.પૃ.૩૯૭, આવહ.પૃ. ૨૯૬. ૧. પંચાલ (પચ્ચાલ) કામવિદ્યાના વિદ્વાન પ્રાચીન ઋષિ. તેમના મતે સ્ત્રીઓ સાથે કોમળતાથી અને નરમાશથી વર્તવું જોઈએ.' ૧. વિશેષા.૩૩૪૬, આવચૂ.૧.પૃ.૪૯૮. આવશ્યકનિયુક્તિદીપિકા (૧૯૩૯), ભાગ ૧,
પૃ. ૧૬૮. ૨. પંચાલ ૨૫ આરિય(આ) દેશોમાંનો એક.' તેની રાજધાની કપિલ હતી. દુમુહ(૩), દુવય તેમજ જિયg(૨) રાજાઓ અહીં રાજ કરતા હતા. પંચાલના લોકો શીધ્ર ગ્રહણશક્તિ ધરાવતા ગણાય છે. મૂળ પંચાલ એક મોટો દેશ હતો જેમાં હિમાલયની તળેટીથી ચંબલ નદી સુધીનો પ્રદેશ તેમજ ઉત્તર તથા પશ્ચિમ દિલ્હીનો પ્રદેશ સમાવેશ પામતો હતો પરંતુ પછીથી ગંગા નદી દ્વારા વિભક્ત ઉત્તર પંચાલ અને દક્ષિણ પંચાલ એવા તેના બે ભાગ પડી ગયા. કંપિલ્ય દક્ષિણ પંચાલની રાજધાની
હતી.
૧. સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા.૩૭. | આવચૂ.૨.પૃ. ૨૦૭, આવભા.૨૦૮. ૨. સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતા.૭૪, ૧૧૬, T૪. જ્ઞાતા.૧૧૬, સ્થાઅ.પૃ.૪૭૯. ઉત્તરાક.પૃ.૮૫.
૫. સ્થા. પ૬૪, જ્ઞાતા.૬૫, ૭૪, ૧૧૬. ૩. ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ૬. વ્યવભા. ૧૦.૧૯૩.
ઉત્તરાશા.પૃ.૩૦૩, ઉત્તરાક.પૃ.૧૮૮, ૭. જિઓડિ.પૃ.૧૪૫. પંડગવણ અથવા પંડયવણ (પચ્છકવન) સોમણસ(૯) વનથી ૩૬૦૦૦ યોજનના અન્તરે આવેલું વન. તે મંદરચૂલિઆને ઘેરી વળેલું છે. તેનો પરિઘ ૩૧૬ ર યોજનથી કંઈક વધારે છે. તેની પહોળાઈ ૪૯૪ યોજન છે. આ વનની સીમમાં ક્રમશઃ મંદરચૂલિઆની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરે પવિત્ર અભિષેકવિધિ માટેની ચાર શિલાઓ છે, જેમનાં નામ આ પ્રમાણે છે –પંસિલા, પંડુકંબલસિલા, રજ્વસિલા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org