________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વર્ત્યજંભગ (વન્નરૃમ્ભક) જંભગ દેવોના દસ ભેદોમાંનો એક ભેદ.
૧. ભગ.૫૩૩.
વર્ત્યપુસ્ટમિત્ત (વસ્ત્રપુષ્યમિત્ર) આ અને પોત્તપૂમિત્ત એક છે.૧
૧. આવહ.પૃ.૩૦૭.
વર્ત્યલિજ્જ (વસ્ત્રલિય) (અ) ચારણગણ(૨)ના સાત કુળોમાંનું એક કુળ તેમજ(આ) કોડિયગણ(૨)ના ચાર કુળોમાંનું એક કુળ.૨
૨. એજન.પૃ.૨૬૦.
૧. કલ્પવિ.પૃ.૨૫૯.
વત્થવાલથેરી (વસ્ત્રપાલસ્થવિરા) વયગામની વૃદ્ધા. છ મહિનાની મુશ્કેલીઓ પછી મહાવીરને આ વૃદ્ધા પાસેથી ભિક્ષા મળી હતી. ૧. આવચૂ.૧ પૃ.૩૧૪, આનિ.૫૧૩.
વસ્થાભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે.
૧. ઉત્તરાચૂ.પૃ.૮૭.
૨૯૭
૧. વક્રમાણ (વર્ધમાન) આ અને વઢમાણ એક છે જે તિત્શયર મહાવીરનું મૂળ નામ
છે.
૧. આવનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯, તીર્થો.૪૮૭, આવહ.પૃ.૯૫, ૨૯૭, આવમ. પૃ.૨૫૫.
૨. વન્દ્વમાણ ચૌદમા તિર્થંકર અત્યંતન જે શહે૨માં સૌપ્રથમ ભિક્ષા મળી હતી તે શહેર.' તેનું મૂળ નામ અગિામ હતું. મહાવીર અહીં આવ્યા હતા.૨
૧. આવિન
પૃ.૨૨૭.
૨. આવન.૪૬૪, આવચૂ.૧.પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪, આવમ.પૃ.૨૬૮, આવહ.પૃ.૧૮૯-૧૯૦.
૩. વદ્ધમાણ તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧
૧. ઋષિ.૨૯, ઋષિ(સંગ્રહણી)
૧. વક્રમાણગ (વર્ધમાનક) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્મૂરતા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮
૭૯.
૨, વક્રમાણગ આ અને વજ્રમાણ(૨) એક છે.
૧. આવહ.પૃ.૧૮૯.
વજ્રમાણપુર (વર્ધમાનપુર) જે નગરમાં વિજયવક્રમાણ(૧) નામનું ઉદ્યાન આવેલું હતું તે નગર. તે નગરમાં યક્ષ માણિભદ્દ(૧)નું ચૈત્ય હતું. ત્યાં રાજા વિજયમિત્ત(૧) રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org