________________
૨૮૨
લોહિયંક (લોહિતાંક) આ અને લોહિઅંક એક છે.
૧. સૂર્યમ.૨૯૫.
૧. લોહિયક્ષ (લોહિતાક્ષ) રયણપ્પભા(૨) નરકભૂમિના ખરકાણ્ડનો ચોથો ભાગ.
૧. સ્થા.૭૭૮, સ્થાઅ પૃ.૫૨૫,
૨. લોહિયક્ષ જંબૂદીવમાં આવેલા ગંધમાયણ પર્વતનું શિખર.૧
૧. સ્થા.૫૯૦, જમ્મૂ.૮૬.
૩. લોહિયક્ષ ઇન્દ્ર ચમર(૧)ના વૃષભદળનો સેનાપતિ.
૧. સ્થા.૪૦૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪. લોહિયક્ષ લોગપાલ સોમ(૧)ના કુટુંબનો સભ્ય. આ અને લોહિઅંક ગ્રહ એક
૧
છે.
૧. ભગ.૧૬૫.
૫. લોહિયક્ષ આ અને લોહિઅંક એક છે.
૧. સ્થાય.પૃ.૭૮.
લોહી વિયાહપણત્તિના તેવીસમા શતકનો બીજો વર્ગ. તેમાં દસ અધ્યયનો છે.
૧. ભગ.૬૯૨.
લ્યુસિય (લ્હાસિક) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા.૧ આ દેશની સ્ત્રીઓ રાજકુળના અન્તઃપુરોમાં દાસીઓ તરીકે કામ કરતી.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪.
૨. ભગ.૩૮૦, નિશી.૯,૨૮,જ્ઞાતા.૧૮.
વ્હાસિય (લ્હાસિક) આ અને લ્યુસિય એક છે.
૧. પ્રશ્ન.૪, ભગ.૩૮૦.
વ
વઇદિસ (વૈદિશ) વિદિસા નદીની નજીક આવેલું નગર.' જીવંતસામિની અર્થાત્ મહાવીરની મૂર્તિને વંદન કરવા આચાર્ય મહાગિરિ અને સુહત્યિ(૧) આ નગરમાં આવ્યા હતા. અહીંથી મહાગિરિ ગયગ્ગપય ઉપર રહેલી જિનપ્રતિમાને વંદન કરવા એલકચ્છ ગયા હતા. વઇદિસની નજીક ગોબ્બરગામ(૨) આવેલું હતું. વઇદિસની એકતા ભીલ્સા (Bhilsa) નજીક આવેલા બેસનગર (Besnagar) સાથે સ્થાપવામાં આવી છે.
૨
3
૧. અનુ.૧૩૦.
૨. આવચૂ.૨.પૃ.૧૫૬-૫૭, આવન.
૧૨૧૮.
Jain Education International
૩. બૃભા.૬૦૯૬, બૃક્ષે.૧૬૧૧. ૪. સ્ટજિઓ.પૃ.૩૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org