________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૮૧ ૨. લોહગલ બહુસાલગ પાસે આવેલું નગર. મહાવીર આ નગરમાં આવ્યા હતા. ત્યાંથી તિવૈયર મહાવીર પુરિમતાલ જવા નીકળ્યા હતા. આ લોહગ્ગલ નગરમાં રાજા જિયg(૩૩) રાજ કરતા હતા. આ લોહગલની એકતા છોટા નાગપુર પ્રદેશમાં આવેલા લોહર્ટગા સાથે સ્થાપવામાં આવી છે.
૧. આવયૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૧૫૮, આવનિ.૪૯). ૨ લાઈ. પૃ.૩૦૬. ૧. લોહજંઘ (લોહજઘ) ઉજ્જણીના પોય રાજાનો દૂત. તે રાજાની રાજસભાનું એક રત્ન હતું. તે દિવસમાં પચીસ યોજનાનું અંતર કાપી શકતો હતો.'
૧. આવયૂ. ૨.પૃ. ૧૬૦. ૨. લોહજંઘ આગામી ઉસ્સર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા બીજા પડિસનું. તે જંઘલોહનામે પણ જાણીતા હતા૨ ૧. સમ.૧પ૯
૨. તીર્થો.૧૧૪૬. લોહજ્જ (લોહાર્ય) મહાવીરને કેવલજ્ઞાન થયા પછી તેમના માટે ભિક્ષા લાવતો તેમનો શિષ્ય. ૧. આવયૂ. ૧.પૃ. ૨૭૧, વ્યવભા.૬.૨૨૫, વ્યવભા. ૬. ૨૨૫ ઉપરની વ્યવમ. ટીકા,
આવમ. પૃ. ૨૬૮. લોહિઅંક (લોહિતાક) અઠ્ઠયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, જબૂ.૧૭૦, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯,
સૂર્યમ.પૃ. ૨૯૫-૨૯૬. ૧. લોહિએ (લૌહિત્ય) આચાર્ય ભૂયદિણના શિષ્ય.૧
૧. નન્દ.ગાથા ૪૦, નદિધૂ.પૃ. ૧૧, નદિમ.પૃ.૫૩. ૨. લોહિચ્ચે આ અને લોહિય એક છે.'
૧. સ્થા.૫૫૧. લોહિચ્યાયણ (લોહિયાયન) અદ્દા નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય.૫૦, જખૂ. ૧૫૯. લોહિતક (લોહિતાક) આ અને લોહિઅંક એક છે.
૧. સૂર્ય. ૧૦૭. લોહિતકુખ (લોહિતાક્ષ) જુઓ લોહિયખ(૫).
૧. સ્થા. ૯૦. લોહિય (લોહિત) કોસિય(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧
૧. સ્થા.૫૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org