________________
૨૭૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ શતકનો સાતમો ઉદ્દેશક તેમજ સોળમા શતકનો આઠમો ઉદ્દેશક.૩ ૧. ભગ.૪૦૯ ૨. એજન.૪૩૭.
૩. એજન.પ૬૧. ૨.લોગ લંતઅસ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષનું છે, તેઓ તેર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને તેર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૩. લોગંતિઅ અથવા લોગંતિય (લોકાન્તિક) બંભકમ્પમાં જન્મેલા દેવોનો વર્ગ. પ્રતિષ્ઠિત પ્રથા અનુસાર તિર્થંકરોના સંસારત્યાગના કલ્યાણકારી પ્રસંગે આ દેવો તિર્થંકરો પાસે આવી તેમને જગતના જીવોને આશીર્વાદરૂપ ધર્મતીર્થનું પ્રવર્તન કરવા વિનંતી કરે છે.' બંભકમ્પમાં રિટ્ટ(૭) વિમાનના થર યા કાર્ડની નીચે અને આઠ કૃષ્ણરાજિની સમશ્રેણિમાં આઠ લોગંતિય સ્વર્ગીય વાસસ્થાનો છે – અચ્ચિ, અશ્ચિમાલિ, વૈરોયણ(૧), પલંકર(૨), ચંદાભ(૧), સૂરાભ, સુક્કાભ અને સુપતિટ્ટાભ. આ લોગંતિએ દેવોના આઠ પેટાવર્ગો આ આઠ વાસસ્થાનોમાં રહે છે. આ પેટાવર્ગો આ પ્રમાણે છે. (૧) સારસ્મય, (૨) આઈચ્ચ, (૩) વહિ, (૪) વરુણ (પ) ગદ્દતોય, (૬) તુસિય, (૭) અવ્યાબાહ, (૮) અગ્નિ(૧). કેટલાક નવમા તરીકે રિટ્ટ(૭)ને ઉમેરે છે. આ લોગંતિઅ દેવો કેવળ એક જ વધુ જન્મ લે છે.* ૧. જ્ઞાતા.૭૭,આચા.૨.૧૭૯,કલ્પ. ! ૩, જ્ઞાતા.૭૭, ભગ.૨૪૩, સ્થા.૬૮૪, ૧૧૦-૧૧, આવચૂ.૧પૃ.૨૫૧, { આવનિ.૨૧૪, કલ્પવિ.પૃ.૧૪૫, કલ્પધ. આવનિ.ર૧૨.
પૃ.૯૪. ૨. સ્થા.૬૨૩,ભગ.૨૪૩, આચા. ૨. | ૪. કલ્પવિ.પૃ.૧૪૫.
૧૭૯. લોગમંત (લોકકાન્ત) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૩. લોગફૂડ (લોકફૂટ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૩. લોગગ્ગચૂલિઆ (લોકાગ્રચૂિલિકા) ઈસિપમ્ભારાનું બીજું નામ.
૧. સમ.૧૨. લોગણાભિ (લોકનાભિ) મંદર(૩) પર્વતનું બીજું નામ.૧
૧. જખૂ.૧૦૯, સમ.૧૬ . લોગપડિપૂરણ (લોકપ્રતિપૂરણ) ઈસિપમ્ભારાનું અન્ય નામ.'
૧. સમ.૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org