________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૭૭
૧. નિર.૧.૧. ભગ.૩૦૦, સૂત્ર.૧.૧૩.૧૦,૨.૧.૯, રાજમ.પૃ.૨૮૫, કલ્પવિ. પૃ.૧૯૨, ઔપ.પૃ.૫૮, શાતાઅ.પૃ.૪૫, સૂત્રચૂ.પૃ.૨૭૮,૩૧૫. ૨. કલ્પ. ૧૨૮.
લેણજંભગ (લયનજૂંભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર. આ પ્રકારના જંભગ દેવો ચિત્તકૂડ(૧), વિચિત્તકૂડ અને કેંચણ પર્વતો ઉપર વસે છે.
૧. ભગ.૫૩૩.
લેપ્પાર (લેખક૨) લીંપનારા, સલ્લો દેનારા, ઘાટ આપનારા, માટી-મીણ આદિના પૂતળા-ઘાટ ઘડનારા કારીગરોનું ઔદ્યોગિક આર્ય મંડળ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
લેવ (લેપ) ણાલંદા નગરનો શેઠ. તે મહાવીરનો ઉપાસક હતો.૧
૧. સૂત્ર.૨.૭.૨, સૂત્રચૂ.પૃ.૪૫૦-૫૧.
લેસજ્ઝયણ (લેશ્યાધ્યયન) ઉત્તરજ્ઞયણનું ચોત્રીસમું અધ્યયન. ૧. સમ.૩૬, સ્થાઅ.પૃ.૩૨.
૧. લેસા (લેશ્યા) જુઓ લેસ્સા.
૧. પ્રજ્ઞા.ગાથા ૫.
૨. લેસા આ અને લેસઝયણ એક છે.૧
૧. ઉત્તરાનિ.પૃ.૯.
૧.
લેસ્સા (લેશ્યા) વિયાહપણત્તિના ઓગણીસમા શતકનો પહેલો ઉદ્દેશક.૧
૧. ભગ.૬૪૮.
૨. લેસ્સા પણવણાનું સત્તરમું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા. ગાથા ૫.
લોઅંતિઅ (લોકાન્તિક) જુઓ લોગતિય.૧
૧. કલ્પ.૧૧૦, આવચૂ.૧.પૃ.૨૫૧.
લોકપડિપૂરણા (લોકપ્રતિપૂરણા) જુઓ ઈસિપબ્બારા
૧. સમ.૧૨.
૧
Jain Education International
૧
૧
લોકબિંદુસાર ચૌદમા પુર્વા ગ્રન્થ બિંદુસાર(૧)નું બીજું નામ.
૧. નન્દ્રિ.૫૭, સમ.૨૫, ૧૪૭, નન્દ્રિયૂ.પૃ.૭૬, નન્દિમ.પૃ.૨૪૧. લોકાએત (લોકાયત) જુઓ લોગાયય.૧
૧. સૂત્રચૂ.પૃ.૨૬૬.
૧. લોગ (લોક) વિયાહપણત્તિના અગિયા૨માં શતકનો દસમો ઉદ્દેશક, બારમા
'
For Private & Personal Use Only
www.jainelibrary.org