________________
૨૭૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલ્પવિ.પૃ. ૨૩૯. - ૨. આવપૂ.૧પૃ.૧૭૪. લિલયમિત્ત (લલિતમિત્ર) સાતમા વાસુદેવ(૧) દત્ત(૨)નો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય આસાગર. તેમણે કોસંબી નગરમાં નિદાન (સંકલ્પ) બાંધ્યું અને તેનું કારણ હતું ગોઢિ = ગોષ્ઠિ મિત્રસભા).
૧. સમ. ૧૫૮, તીર્થો.૬૦૫, ૬૦૯. લવણ જંબૂદીવને ઘેરીને રહેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર ખુદ બીજા વલયાકાર દ્વીપ ધાયઇસંડથી ઘેરાયેલો છે. આ સમુદ્ર વલયાકાર હોઈ તેના અંદરના વર્તુળ અને બહારના વર્તુળ વચ્ચેના અંતરને આપણે તેની પહોળાઈ કહી શકીએ. આ પહોળાઈ બે લાખ યોજન છે. તેનો (બહારના વર્તુળનો) પરિઘ ૧૫૮૧૧૩૯ યોજનથી કંઈક વધુ છે. સુલ્વિયા પાટનગરમાં રહેતો સોન્શિય૪) દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ચાર સૂર્યો, ચાર ચન્દ્રો, વગેરે તેના ઉપર પ્રકાશે છે. આમ તેના સૂર્યોની, ચન્દ્રોની, વગેરેની સંખ્યા જંબૂદીવમાં સૂર્યો વગેરેની જે સંખ્યા છે તેનાથી બમણી છે. તેની અંદર વિવિધ અંતરદીવ આવેલા છે. આ સમુદ્રમાં અનેક મહાપાતાલ, અનેક પાયાલકલસ, અનેક મહાપાયાલકલસ, અનેક આવાસપર્વત, અનેક જગત દ્વાર, વગેરે આવેલાં છે. તેને અનેક નદીઓ મળે છે." ૧. જીવા. ૧૫૪, સ્થા.૯૧,૧૧૧,સમ. | ૩. સ્થા. ૩૦૪, નદિમ.પૃ.૧૦૨, નદિહ.
૧૨૫,૧૨૮,ભગ.૧૮૨,જબૂ.૮, | પૃ. ૩૩. સૂર્ય. ૧૦૦, સૂત્રશી.પૂ.૧૨૨, અનુહે૪. જીવા. ૧પ૬થી, સ્થા.૩૦૫, ૭૨૦. પૃ.૯૦.
૫. જખૂ.૭૪, ૮૦,૮૪. વળી, જુઓ જીવા. ૨. જીવા.૧૫૫, સૂર્ય. ૧૦૦, જબ્બે. ૧૭૦-૭૩, ૧૮૬-૮૮ ભગ.૧૫૫,
૧૨૭, ૧૪૨, ૧૪૯, દેવે.૧૧૧- ર૬૧, સૂર્ય. ૨૯, સમ.૧૬-૧૭,૪૨,૭૨, ૧૨, ભગ.૧૭૯, ૩૬૩, સ્થા. | ૯૫.
૩૦૫.
લવણ સમુદ્ર (લવણ સમુદ્ર) જુઓ લવણ.' ૧. જીવા.૧૮૬, સમ. ૧૭, સૂર્ય.૨૯, ભગ.૨૫૧, સ્થા.૩૦૫, જબૂ.૮૦, અનુપૂ. પૃ.
૩૫, જ્ઞાતા.૬૪, ઉપા.૧૪. લવસત્તમ (લવસપ્તમ) પાંચ અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોના તે દેવોનું બીજું નામ છે જે દેવો તેમના છેલ્લા પૂર્વભવમાં મનુષ્ય તરીકે જો સાત લવ વધુ જીવ્યા હોત તો તે જ ભવમાં મોક્ષ પામ્યા હોત. તે દેવો પછીના મનુષ્ય તરીકેના ભવમાં મોક્ષ પામશે.'
૧. વ્યવભા.૫.૧૨૯થી, સૂત્ર.૧.૬.૨૪ અને તેના ઉપર સૂત્રશી. લવોસ એક અણરિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org