________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૬૫ રેવત (રૈવત) જુઓ રેવા અને રેવયય.૧
૧. આવમ.પૃ.૧૩૭, આવ.૧,પૃ. ૧૧૩, ૩૫૫. રેવતગ (રવતક) જુઓ રેવયય.
૧. જ્ઞાતા.૫૨. રેવતય (રંવતક) જુઓ રેવયય.'
૧. અન્ત.૧, ઉત્તરાશા.પૃ.૪૯૨. રેવતી જુઓ રેવઈ.
૧. સૂર્ય. ૩૬, ભંગ.૫૫૭, સ્થા. દ૯૧, આવમ.પૃ.૨૦૯. રેવયગ અથવા રેવયય (રૈવતક) બારવઈની ઉત્તરપૂર્વે આવેલો પર્વત. તેની નજીક સંદણવણ(૨) વન આવેલું હતું. તિર્થીયર સેમિએ આ પર્વત ઉપરના વનમાં સંસારત્યાગ કર્યો હતો. આ પર્વતની ગુફામાં રહણેમિએ શ્રમણી રાઈમઈ સમક્ષ અભદ્ર માગણી કરી તેને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. જુઓ ઉજ્જયંત. ૧. જ્ઞાતા.૫૨, અત્ત. ૧, નિર.૫.૧., | ૨. ઉત્તરા. ૨૨. ૨૨-૨૪, ઉત્તરાક.પૃ.૬૪. આવયૂ. ૧.પૃ. ૩૫૫.
1 ૩. ઉત્તરા. ૨૨.૩૩. રોક્સોમા (દ્રસીમા) જુઓ રુદ્દસોમા."
૧. આવયૂ. ૧.પૃ.૩૯૭. રોમ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા શું તેની એકતા ઇટાલીના (રોમન દેશ અને સામ્રાજ્યના) રોમ (Rome) સાથે સ્થાપી શકાય? ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪.
૨. જિઓમ.પૃ.૫૯. રોમક એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. ચક્રવટિ ભરહે તેને જીતી લીધો હતો. રોમન લોકોની એકતા પંજાબમાં આવેલ સોલ્ટ રેન્જ (Salt Range)ના લોકોની સાથે સ્થાપી શકાય છે
૧. જખૂ.૫૨, આવચૂ. ૧.પૃ. ૧૯૧, પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭.
૨. સ્ટજિઓ.પૃ.૬૨, જિઓમ.પૃ.૫૯. રોમગ (રામક) જુઓ રોમક.'
૧. પ્રજ્ઞા.૩૭. રોમસ (રોમશ) રોમકનું બીજું નામ."
૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૧. રોયણાગિરિ (રોચનગિરિ) ભદ્રસાલવણમાં આવેલ દિસાહસ્થિફૂડ.'
૧. સ્થા. ૬૪૨, જબૂ.૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org