________________
૨૪૪
૧. સૂત્ર ૧.૩.૪.૨.
૨. સૂત્રશી.પૃ.૯૫.
૨. રામગુત્ત અંતગડદસાનું ચોથું અધ્યયન. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી.
૧. સ્થા.૭૫૫.
રામણ (રાવણ) જુઓ રાવણ.
૧
૧. વિશેષા. ૧૭૬૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧
૧. રામપુત્ત (રામપુત્ર) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન.
૧. અનુત્ત.૩.
૨. રામપુત્ત સાગેયની સાર્થવાહી ભદ્દા(૮)નો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી અને મરીને સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.
૧. અનુત્ત.૬.
૧
૩. રામપુત્ત તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ રામપુત્ત અને રામગુત્ત(૧) સંભવતઃ એક છે. ૧. ઋષિ.૨૩, ઋષિ (સંગ્રહણી).
૧. રામરખિયા (રામરક્ષિતા) રાયગિહના શેઠ રામ(૬)ની પુત્રી. તેને પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે ઈસાણિંદની મુખ્ય પત્ની બની.
૧. શાતા.૧૫૮, ભગ.૪૦૬, સ્થા.૬૧૨.
૨. રામરખિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું ચોથું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૮.
૧. રામા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. શાતા.૧૫૮.
Jain Education International
૨. રામા રાગિહના શેઠ રામ(૬)ની પુત્રી. તેની બેન રામરખિયા(૧)ની જેમ તે પણ મૃત્યુ પછી ઈસાણિંદની મુખ્ય પત્ની બની.
૧. શાતા.૧૫૮, ભગ,૪૦૬, સ્થા.૬૧૨.
સમ.૧૫૭, તીર્થો.૪૭૨,
પાઠ છે. રામાયણ અર્જુન ગ્રન્થ.આ ગ્રન્થ લોકોને બપોરે વાંચવા માટે છે.
૧
૩. રામા નવમા તિર્થંકર સુવિહિ(૧)ની માતા અને કાગંદીના રાજા સુગ્ગીવ(૨)ની પત્ની.૧
૧ .
સ્થાઅ પૃ.૩૦૪. આત્તિ.૩૮૫નો સામા એ રામાનો ખોટો
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org