________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૪૩
૨. રામ આ રામ અને આઠમા બલદેવ(૨) પઉમ(૬) એક જ છે. તે સીયા(૭)ના પતિ અને લક્ષ્મણના ભાઈ હતા. તિલોયપણત્તિ (૪.૫૧૭)માં તે માત્ર રામ નામ ધરાવે છે, પદ્મ નામ ધરાવતા નથી.જુઓ પઉમ(૬).
૧. નિશીચૂ.૧.પૃ.૧૦૪,ઉત્તરાક. પૃ. ૪૩. ૨. મનિ.પૃ.૧૩૦, ઉત્તરાક.પૃ.૪૪-૪૫. ૩. રામ આ અને પરસુરામ એક છે.૧
૧. આવચૂ.૧.પૃ.૫૨૦, આચાચૂ.પૃ.૪૯, જીવા.૮૯.
૪. રામ દોગિદ્ધિદસાનું નવમું અધ્યયન.
૧. સ્થા.૭૫૫.
૫. રામ વાણારસીના શેઠ. તે કણ્ડ(૨) અને કહૅરાઇ(૩)ના પિતા હતા.
૧. શાતા.૧૫૮.
૬. રામ રાયગિહના શેઠ. તે રામા(૨) અને રામરખિયા(૧)ના પિતા હતા.૧
૧. શાતા.૧૫૮.
૭. રામ સાવત્થીના શેઠ. તે વસુગુત્તા(૧) અને વસુ(૬)ના પિતા હતા.
૧
૧. શાતા.૧૫૮.
૧
૮. રામ કોસંબીના શેઠ. તે વસુમિત્ત(૧) અને વસુંધરા(૪)ના પિતા હતા.
૧. શાતા.૧૫૮.
૯. રામ વાસુદેવો(૧)ના (મોટા) ભાઈઓ બધા બલદેવો(૨)નું સામાન્ય નામ. ૧. આવિન.૪૧૪, ૪૧૬, વિશેષા. ૧૭૮૨-૮૩.
૧. રામકર્ણા (રામકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું આઠમું અધ્યયન.
૧. નિર.૧.૧.
૨. રામકર્ણી રાયગિહના રાજા સેણિય(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું જ છે.
૧. નિર.૧.૧.
૧. રામકણ્ણા (રામકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું આઠમું અધ્યયન.
૧. અન્ન.૧૭.
૧
૨. રામકણ્ણા રાજા સેણિઅ(૧)ની રાણી. તેણે રાયગિહમાં તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી, પંદર વર્ષ શ્રામણ્યનું પાલન કર્યું અને તે જ ભવના અન્તે મોક્ષ પામી.
૧. અન્ન.૨૪, ૨૬.
Jain Education International
૧
૧. રામગુત્ત (રામગુપ્ત) એક અજૈન ઋષિ જેણે અન્નનો ત્યાગ કર્યો ન હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તે પૂર્વભવમાં એક રાજા હતા. જુઓ રામપુત્ત(૩).
For Private & Personal Use Only
www.jainelibrary.org