________________
૨૪૦
રયત (રજત) જુઓ રથય.૧
૧. સ્થા. ૬૮૯, ૭૭૮.
૧
૧. રયય (રજત) રયણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાણ્ડનો બારમો ભાગ.
૧. સ્થા. ૭૭૮.
૨. રયય માલવંત પર્વતનું શિખર જેની અધિષ્ઠાત્રી દેવી ભોગમાલિણી(૧) છે.
૧. જમ્મૂ.૯૧, સ્થા. ૬૮૯.
૩. રચય વૃંદણવણ(૧)માં આવેલું શિખર.૧
૧. જમ્મૂ.૧૦૪, સ્થા. ૬૮૯.
૪. રયય પૂર્વ રુયગ(૧) પર્વતનું શિખર.૧
૧. સ્થા. ૬૪૩,
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
રયયકૂડ (રજતકૂટ)
આ અને રયય(૩) એક છે. ૧
૧. જ.૧૦૪.
રવિ વિયાહપણત્તિના પાંચમા શતકનો પહેલો ઉદ્દેશક.૧
૧. ભગ.૧૭૬.
રવિગુત્ત (રવિગુપ્ત) આચાર્ય જસવદ્ધણના શિષ્ય. તેમને મહાણિસીહ પ્રત્યે બહુ જ આદર હતો.૧
૧. મનિ.પૃ.૭૧.
૧. રસદેવી પુષ્કચૂલા(૪)નું નવમું અધ્યયન,૧
૧. નિર.૪.૧.
૨. રસદેવી આ નામની દેવી. તેનું વર્ણન સિરિદેવી(૫)ના વર્ણન જેવું છે.
૧. નિ૨.૪.૯,
રસમેહ (રસમેઘ) ઉસ્સપિણી કાલચક્રના બીજા અરની શરૂઆતમાં સતત સાત દિવસ વરસાદ વરસાવતું વાદળ. બધી વનસ્પતિમાં ભિન્ન ભિન્ન જાતના રસો (સ્વાદો) તેના કારણે પેદા થાય છે.
૧. જમ્મૂ.૩૮.
રહ (રથ) આચાર્ય વઇર(૨)ના શિષ્ય. તેમનાથી અજ્મજયંતી નામની શ્રમણશાખા શરૂ થઈ.૧
૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ પૃ.૨૬૩.
રહણેમિ (૨થનેમિ) સોરિયપુર(૧)ના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)નો પુત્ર અને તિર્થંકર અરિટ્ટણેમિનો મોટો ભાઈ. તેણે ચા૨ સો વર્ષની ઉંમરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org