________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૩૯ રયણવઈ (રત્નાવતી) જખહરિલની પુત્રી અને ચક્કવષ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. રયણવડિસય (રત્નાવલંસક) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. ભગ.૧૭૨. ૧.રયણસંચય (રત્નસચ્ચય) ઉત્તર રુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા. ૬૪૩. ૨. રયણસંચય માણસુત્તર(૧) પર્વતનું શિખર."
૧. સ્થા. ૩OO. ૧. રણસંચયા (રત્નસચ્ચયા) મંગલાવાઈ(૧) વિજય(૨૩) અર્થાત્ પ્રદેશનું પાટનગર.
૧. સ્થા. ૯૨. ૨. રયણસંચયા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણના ઇન્દ્રની મુખ્ય પત્ની દેવી વસુંધરા(૪)નું આશ્રયસ્થાન છે.'
૧. સ્થા. ૩૦૭. રયણા (રત્ના) પશ્ચિમોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણના ઇન્દ્રની મુખ્ય પત્ની વસુ(૬)નું આશ્રયસ્થાન છે.'
૧. સ્થા. ૩૦૭. રયણાવહ (રત્નાપથી ગંધાર(૩) દેશનું નગર. મણિચૂડ ત્યાં રાજ કરતો હતો.'
૧. ઉત્તરાને પૃ.૧૩૮. ૧. રયણી (રજની) ઈસાણના ઇન્દ્રના આધિપત્ય નીચેના ચાર લોગપાલો સોમ(૨), જમ(૨), વરુણ(ર) અને વેસમણ(૪)માંના દરેકની મુખ્ય પત્નીનું નામ.૧
૧. સ્થા. ૨૭૩, ભગ.૪O°. ૨. ૨૩ણી અસુરકુમાર દેવોના ઇન્દ્ર અમરની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે આમલકપ્પા નગરના શેઠની પુત્રી હતી.
૧. સ્થા. ૪૦૩, ભગ.૪૦૫. ૨. જ્ઞાતા.૧૪૯. રયણુચ્ચય અથવા રયણોચ્ચય (રત્નોચ્ચય) (અ) મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક. (આ) માણસુત્તર(૧) પર્વતના શિખરનું પણ આ જ નામ છે. (ઈ) ઉત્તર રુયગ(૧) પર્વતના શિખરનું પણ આ જ નામ છે. ૧. સ. ૧૬, સૂર્ય.૨૬,જબૂ. ૧૦૯,
૩. સ્થા.૬૪૩. ૨. સ્થા.૩૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org