________________
૨૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મોગ્દલાયણ (મૌગલ્યાયન) અભિઈ નક્ષત્રનું ગોત્રનામ.' - ૧. સૂર્ય ૫૦, જબૂ.૧૫૯. ૨. મોગ્દલાયણ કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક
૧. સ્થા.૫૨૧. મોગ્ગલ્લસેલ (મૌદ્ગત્યશૈલ) જુઓ મુમ્મસેલ.'
૧. મર.૪૯૮, નિશીયૂ.૩.પૃ.૩૧૨, વ્યવભા.૧૦.૫૯૫. ૧. મોયા (મોકા) વિયાહપણણત્તિના ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશક.' આ અને મોઉદ્દેસઅ એક છે.
૧. ભગ.૧૪૧, ભગઅ.પૃ.૧૬૯. ૨. મોયા જેની ઉત્તરપૂર્વે ગંદણ(૯)નું ચૈત્ય હતું તે શહેર. મહાવીર અહીં આવ્યા
હતા.
૧. ભગ.૧૨૬, ભગઅ.પૃ.૧૬૯. મોરાઅ અથવા મોરાગ (મોરાક) જે સન્નિવેશમાં મહાવીર ગયા હતા તે સન્નિવેશ. અજીંદગ અને ઇંદસ...(૨) અહીંના હતા.' ૧. આવનિ.૪૬૫-૬૬, કલ્પવિ.પૃ.૧૫૭, ૧૬૨, વિશેષા. ૧૯૨૦, આવચૂ. ૧. પૃ.
૨૭૫-૭૬, ૧. મોરિઅ (મૌર્ય) મહાવીરના સાતમા ગણધર મોરિયપુત્ત(૧)ના પિતા. તે કાસવ ગોત્રના હતા. તેમની પત્ની વિજયદેવા હતી. તે મોરિય(૩) સન્નિવેશના રહેવાસી હતા.'
૧. આવનિ. ૬૪૮-૪૯, વિશેષા.૨૫૦૯-૧૧. ૨. મોરિઅ આ અને મોરિયપુત્ત (૧) એક છે. '
૧. વિશેષા.૨૩૪૩, આવનિ.૬૨૩. ૩. મોરિઅતે સન્નિવેશ જ્યાં મોરિઅ૨) અને મંડિય(૨) નામના બે ભાઈઓ જન્મ્યા હતા.'
૧. આવનિ.૬૪૫, વિશેષા.૨૫૦૬. ૧. મોરિયપુત્ત (મોર્યપુત્ર) તિત્થર મહાવીરના સાતમા ગણધર. તેમને ૩૫૦ શિષ્યો હતા. તે મોરિય(૩) સન્નિવેશના હતા. તેમના ભાઈનું નામ મંડ અથવા મંડિય(૨) હતું. તેમના પિતા મોરિય(૧) હતા અને તેમની માતા વિજ્યાદેવી હતાં. પાંસઠ વર્ષની ઉંમરે તેમને મહાવીરે દીક્ષા આપી હતી અને પંચાણુ વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા હતા.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org