________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. પઉમ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી ચક્રવટ્ટિ.
૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૨૫. ૮.પઉમ પઉમા(પ)ના પિતા અને સાવત્થી નગરના શેઠ.'
૧. જ્ઞાતા.૧૫૭. ૯. પઉમ ણાગપુરના શેઠ. તેમને પઉમા(૬) નામની દીકરી હતી.'
૧. જ્ઞાતા.૧૫૩. ૧૦. પઉમ પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા દીક્ષિત થનારા આઠ રાજાઓમાંનો એક.૧
૧. સ્થા. ૬૨૫. ૧૧. પઉમ પાંચમા તિર્થંકર સુમઇ(૭)ને સૌપ્રથમ ભિક્ષા આપનારો વસંતપુરનો રહેવાસી.
૧. સ.૧૫૭, આવનિ.૩૨૭: ૨. આવનિ.૩૨૩. ૧૨. પઉમ આચાર્ય વઈર(૨)નો શિષ્ય. પઉમા(૭) નામની શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ.
૧. કલ્પ.પૃ.૨૬૪. ૧૩. પઉમ ચંપા નગરીના કાલ(૧) અને તેની પત્ની પઉમાવઈ (૧૨)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. મરણ પછી તે સોહમકમ્પમાં દેવ તરીકે જન્મ્યો.
૧. નિર.૨.૧. ૧૪.પઉમવિયાહપષ્ણત્તિના અગિયારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.'
૧. ભગ.૪ ૯. ૧૫. પઉમ કપૂવડિસિયાનું પહેલું અધ્યયન.'
૧. નિર.૨.૧. ૧૬. પઉમ ગંધાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જબૂ.૧૧૧. ૧૭. પમિ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું એક શિખર.'
૧. સ્થા. ૬૪૩. ૧૮.પઉમ માલવંતપરિઆએ પર્વતનો અધિષ્ઠાતા દેવ." જુઓ પભાસ(૭).
૧. સ્થા. ૮૭, ૩૦૨, જીવામ-પૃ.૨૪૪. ૧૯. પઉમ જુઓ મહાપઉમ(૧૦)."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org