________________
૧૫૦
મણુઅ (મનુજ) એક જક્ખ.૧
૧. આવ.પૃ.૧૯.
મણુપુળ્વગ (મનુપૂર્વક) કાલિકેય જેવો દેશ. ૧. આવચૂ.૧.પૃ.૧૬૨.
૧
મણુઅલોઅ (મનુજલોક) આ અને મણુસ્સખેત્ત એક છે.
૧. આવહ.પૃ.૩૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩
મણુસ્સખેત્ત (મનુષ્યક્ષેત્ર) તે ક્ષેત્ર જ્યાં ત્રણ પ્રકારના મનુષ્યો વસે છે. તે ત્રણ પ્રકાર આ છે – કમ્મભૂમગ, અકમ્મભૂમગ અને અંતરદીવગ. આ ક્ષેત્રની બહાર ક્યાંય પણ મનુષ્યનું અસ્તિત્વ ન હોવાથી તેને મણુસ્સખેત્ત કહેવામાં આવે છે. તેમાં અઢી દ્વીપો આવેલા છે – જંબુદ્દીવ, ધાતકીખંડ અને પુક્ષ્મરન્દ્વદીવ. તેને સમયખેત્ત પણ કહેવામાં આવે છે. તેમાં બે સમુદ્ર છે – લવણ અને કાલોય. તેની પહોળાઈ (વ્યાસ) પિસ્તાળીસ લાખ યોજન છે જ્યારે તેનો પરિઘ ૧,૪૨,૩૦,૨૪૦ યોજન છે. આ પરિઘ તે મણુસ્સખેત્તની બહા૨ની તરફની સીમારેખા છે અને તે બરાબર અભિતરપુÐરદ્વદીવની બહારની તરફની સીમારેખાને બંધ બેસી જાય છે. અભિતરપુક્ષ્મરન્દ્વ દ્વીપને બાહિરપુક્ષ્મરદ્ધથી જુદો પાડે છે માણુસુત્તર પર્વત.૫ મણુસ્સખેત્તમાં ૧૩૨ સૂર્ય, ૧૩૨ ચન્દ્ર, ૧૧૬૧૬ ગ્રહ, ૩૬૯૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કોટાકોટિ તારા છે. તેમાં પાંચ ભરહ(૨) ક્ષેત્રો, વગેરે છે. તેવી જ રીતે તેમાં પાંચ મંદર(૩) પર્વતો, વગેરે છે.૭
૧.જીવા.૧૭૭, જીવામ.પૃ.૩૩૫.
૨.ભગ.૧૧૭, સ્થા.૧૪૮.
૩.સ્થા.૧૧૧, જીવા.૧૭૭. ૪.સમ.૪૫.
૫. જીવા.૧૭૬.
૬. જીવા.૧૭૭, સૂર્ય.૧૦૦, દેવે. ૧૪૭. ૭. સ્થા.૪૩૪, વળી જુઓ સ્થા.૩૯, ૬૯,
૭૬૪.
૧. મણોરમ (મનોરમ) મહાઘોસ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૦,
Jain Education International
૨. મણોરમ મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક નામ.
૧. સમ.૧૬, જમ્મૂ.૧૦૯.
૩. મણોરમ સહસ્સાર સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના વિમાનનો વ્યવસ્થાપક દેવ.૧
૧. જમ્મૂ.૧૧૮.
૪. મણોરમ રુયગ(૨) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક દેવ.૧
૧. જીવા.૧૮૫.
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org