________________
૧ ૧ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગઅ.પૃ.૨. ૨. આચાનિ.૧, આચાશી પૃ.૩, સૂત્રનિ.૧, સૂત્રશી.પૃ.૧.
૩. આવ....૧.પૃ.૪૩૮, દેશચૂ-.૭. ભગવતી આ અને ભગવાઈ એક છે.
૧. સ્થા.૪૧૦, આવયૂ.૧.પૃ.૪૩૮, દશગૂ.પૃ.૭. ભગાલિ અંતગડદસાનું સાતમું અધ્યયન.'હવે તે અસ્તિત્વમાં નથી.
૧. સ્થા.૭૫૫. ભગ્નઈ (ભગ્નજિતુ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ.
૧. ઔપ.૩૮. ભગવેસ (ભાર્ગવેશ) ભરણી નક્ષત્રનું ગોત્રનામ."
૧. સૂર્ય.પ૦, જખૂ.૧૫૯. ભટ્ટા આ અને અચંકારિયભટ્ટા એક છે.'
૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ભડગ (ભટક) એક મિલિફખુ (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' આ અને જેની એકતા સિયાલકોટ આજુબાજુના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે તે પુરાણોલ્લિખિત ભદ્રક કે મદ્રક કદાચ એક છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭.
૨. સ્ટજિઓ.પૃ.૨૪ ટિ.૨. ભત્તપરિણા (ભક્તપરિજ્ઞા) અન્નત્યાગવિષયક આગમગ્રન્થ.તે ૧૭૨ ગાથાઓનો બનેલો છે. તે વીરભદ્ર૨)નો ચેલો કહેવાય છે. જુઓ પUણગ.
૧. આતુ.૮, દશહ.પૃ.૨૭, પાક્ષિય.પૂ.૬૫, મર. ૬૬૨. ૨. ભક્ત.૧૭૨.
૩. એજન.૧૭૧. ૧. ભદ્ર (ભદ્ર) રાજકુમાર મહાકાલ(૧)નો પુત્ર અને રાજા સેણિય(૧)નો પૌત્ર. તેણે શ્રમણત્વ સ્વીકાર્યું અને ચાર વર્ષ શ્રમણત્વનું પાલન કરી કરીને સર્ણકુમાર(૧) નામના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ લીધો.૧
૧. નિર.૨.૩. ૨. ભદ્દ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે.'
૧. સમ.૧૬ ૩. ભદ્ જેમની આજ્ઞામાં પાંચ સો શ્રમણીઓ હતી તે આચાર્ય.'
૧. મનિ.પૃ.૧૬૦. ૪. ભદ્ર આર્ય સિવભૂઈ(૨)ના શિષ્ય અને સ્થવિર ખત્ત(૨)ના ગુરુ."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org