________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧૧ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩.
૨. શ્રભમ.પૃ.૩૭૯. ભંડવેયાલિય (ભાવૈચારિક) અનાજ કરિયાણાના વેપારીઓનું ધંધાદારી આરિય મંડળ યા જૂથ.'
૧. પ્રજ્ઞા.૩૭. ભંડાર (ભાણ્ડકાર) વાસણો બનાવનારાઓનું ઔદ્યોગિક આરિય(આર્ય) મંડળ યા જૂથ.
૧. પ્રજ્ઞા.૩૭. મંડિરવડૅસિય (ભષ્ઠિરાવતંસક) જુઓ ભંડીરવડેસિઅ.'
૧. આવયૂ.૧.પૃ.૫૩૦. ભંડીર જેમાં જખ સુદંસણ(૨૦)નું ચૈત્ય આવેલું હતું તે મહુરા(૧)માં આવેલું ઉદ્યાન. મહાવીર ત્યાં આવ્યા હતા. જુઓ ભંડીરવડેસિઅ.
૧. વિપા.૨૬, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૫. ભંડીરવડ (ભઠ્ઠીરવટ) જુઓ ભંડીરવડેસિઅ.'
૧. આવહ.પૃ.૩૯૮. ભંડીરવડેસિઅ (ભથ્વીરાવાંસક) મહુરા(૧)માં આવેલું ભંડીર ઉદ્યાનગત ચૈત્ય. તે જખ સુદંસણ(૨૦)નું ચૈત્ય હતું. ત્યાં લોકો જાત્રા કરવા જતા. ૧.આવયૂ.૧.પૃ.૫૩૦, કલ્પવિ.પૃ. | ૩. વિપા.૨૬.
૧૬૩, આવહ.પૃ.૩૯૮. | ૪. આવચૂ.૧,પૃ.૨૮૧, ૫૩૦. ૨.બુશે.૧૪૮૯. ભંભસાર સેણિઅ(૧) રાજાનું બીજું નામ. ૧. ઔપ.૯, ઔપઅ.પૃ.૧૪, દશા.૧૦.૧, દશાચૂ.પૂ.૯૦, આવ.૨પૃ.૧૫૮, સ્થા.
પૃ.૬૯૩, આવહ.પૃ.૬૭૧. ભંભિસાર આ અને ભંભસાર એક છે.'
૧. આવહ.પૃ.૬૭૧. ભંભીય નીતિશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ.૧
૧. વ્યવભા.૩.પૃ.૧૩૨. ભફખરાબ (ભાસ્કરાભ) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧. ભગવાઈ (ભગવતી) વિયાહપત્તિને આ વિશેષણ લગાવવામાં આવતું હતું, જેમ કેટલીક વાર આયાર અને સૂયગૂડને લગાવવામાં આવતું હતું. આ વિશેષણ આદરપૂજયભાવ દર્શાવે છે. ઉત્તરકાળે આ વિશેષણ જ વિયાહપત્તિનું નામ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org