________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
છે.'
૧. વિપા.૨૧. અમહદંસણ (અમોઘદર્શન) પુરિમતાલની ઉત્તરપૂર્વમાં આવેલું ઉઘાન. તેમાં જબ અમોહદંસિનું ચૈત્ય આવેલું હતું.'
૧. વિપા.૧૫. અમોહદંસિ (અમોઘદર્શિન) એક જખ દેવ જેનું ચૈત્ય પુરિમતાલી પાસેના અમોહદંસણ ઉદ્યાનમાં આવેલું હતું.'
૧. વિપા.૧૫. અમોતરહ (અમોઘરથ) ઉજેણીના રાજ જિયg(૩૬)નો સારથિ. જસમતી તેની પત્ની હતી અને અગડદત તેનો પુત્ર હતો.'
૧. ઉત્તરાશા. પૃ. ૨૧૩. ૧. અમોહા (અમોઘા) ગંદીસર દ્વીપમાં આવેલા અંજણગ પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલી પુષ્કરિણી.'
૧. સ્થા.૩૦૭, જીવા. ૧૮૩. ૨. અમોહા જંબુસુદેસાણાનું બીજું નામ.'
૧. જખૂ. ૯૦. ૧. અમ્મડ (અમ્બડ) તિર્થીયર મહાવીરનો સમકાલીન એક બ્રાહ્મણ પરિવ્રાજક તેને સાતસો શિષ્યો હતા. તેને મહાવીરના ઉપદેશોમાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે તે અને તેના શિષ્યો કંપિલ્લપુરથી પુરિમતાલ જઈ રહ્યા હતા ત્યારે તે બધા મૃત્યુ પામ્યા કારણ કે તેમણે લીધેલા વ્રત મુજબ તેમને પાણી દેનાર કોઈ હતું નહિ. મરીને તે બધાએ બંભલોગમાં જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં મહાવિદેહમાં તેઓ મોક્ષ પામશે.
૧. ઔપ.૩૮,૩૯,ભગ.પર૯,૫૩૦, ભગઅ.પૂ.૬૫૩, ૬૯૬. ૨. ઔપ.૪૦. ૨. અમ્મડ તિવૈયર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સુલસા(૨)ને મળ્યો અને મહાવીર વતી ખબરઅંતર પૂછ્યા. તેણે સુલતાની શ્રદ્ધાની દઢતા જાણવા તેની અનેક પરીક્ષા કરી. અને તેની શ્રદ્ધાની દઢતા જાણીને તેણે તેની પ્રશંસા કરી. આ અમ્મડ આવતા ઉત્સર્પિણી કાલમાં ભરહ(૨) ક્ષેત્રમાં તેવીસમા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૨ ૧. સ્થાઅ.પૃ.૪૫૭,પ્રણામ પૃ.૬૧,નિશીયૂ. દશહ. પૃ.૧૦૨..
૧.પૃ.૩૨,આચા.પૃ.૧૩,દશમૂ.પૃ.૯૬, ૨. સ્થા. ૬૯૨, સમ. ૧૫૯. ૩. અમૂડ તિર્થીયર પાસ૧)ના તીર્થમાં થયેલો એક પરિવ્રાજક જેનો પત્તેયબુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org