________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૬૫ ૧. અમલા એકવીસમા તિર્થંકર ણમિ(૧)ની પ્રમુખ શિષ્યા. તેનો અણિલા નામે પણ ઉલ્લેખ થયો છે. અમિલા એ અમલાનું પાઠાન્તર લાગે છે. ૧. સમ.૧૫૭. ૨. તીર્થો.૪૬૧
૩. સમ.૧૫૭. ૨. અમલા સક્ક(૩)ની આઠ પટરાણીઓમાંની એક.' તે અચલા(૨) નામે પણ જાણીતી હતી. ૧. ભગ.૪૦૬,સ્થા.૬૧૨.
૨. જ્ઞાતા.૧પ૭. અમિતભેણ (અમૃતસેન) જુઓ અજિયસણ(૫).૧
૧. સ્થાઅ. ૭૬૭. અમિયગઈ (અમિતગતિ) દક્ષિણના દિસાકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને છ પટરાણીઓ છે જેમનાં નામો ધરણ(૧)ની પટરાણીઓનાં નામોથી જુદાં નથી. તેના ચાર લોગપાલ છે – તુરિયગઇ, ખિપ્પગઇ, સહગઈ અને સીહવિક્કમગઈ. ૧. ભગ.૧૬૯,સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૬.
૩. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૨. ભગ.૪૦૬, સ્થા. ૫૦૮. અમિયતેય (અમિતતેજસ) એક ચરણ સાધુ.'
૧. આવચૂ.૧,પૃ.૧૭૧. અમિયવાહણ (અમિતવાહન) ઉત્તરના દિસાકુમાર દેવોનો ઇન્દ્ર.' તેને છ પટરાણીઓ છે જેમનાં નામો ભૂયાણંદ(૧)ની પટરાણીઓનાં નામોને મળતાં છે. તેને ચાર લોગપાલ છે જેવા અમિયગઈ છે.
૧. ભગ.૧૬૯, સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૬. | ૩. ભગ.૧૬૯,સ્થા.૨૫૬.
૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. અમિલા જુઓ અમલા(૧).૧
૧. સ.૧૫૭. ૧. અમોહ(અમોઘ) સાતમું ગેલિજ્જગ વિમાન.'
૧. સ્થા. ૬૮૫. ૨. અમોહ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી સુરદેવી(૨) છે.'
૧. સ્થા. ૬૪૩. ૩. અમોહ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના હાથ નીચેનો દેવ.'
૧. ભગ.૧૬૮. ૪. ‘અમોહ એક જખ જેનું ચૈત્ય સાહંજણી નગરીના દેવરમણ ઉદ્યાનમાં આવેલું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
5