________________
૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અજજઇસિવાલિયા (આર્યષિપાલિતા) અજજઇસિવાલિયથી નીકળેલી શ્રમણ શાખા. આ શાખા અને ઈસિવાલિયા એક જ છે. ૧. કલ્પ.પૃ.૨૬૧.
૨. કલ્પ(થરાવલી). અર્જકુબેરી (આર્યકુબેરી) કુબેર(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા." આ અને કુબેરી એક જ છે. ૧. કલ્પ. પૃ. ૨૬૨.
૨. કલ્પ(થરાવલી)૭. અજ્જજયંતી (આર્યજયન્તી) રહથી શરૂ થયેલી શ્રમણ શાખા."
૧. કલ્પ.પૃ.૨૬૪. અજ્જર્ણદિલખમણ (આર્યનક્ટિલક્ષ્મણ) આ અને સંદિલ એક જ છે.'
૧. નદિ. ગાથા ૨૯. અજ્જણાઇલા (આર્યનાગિલા) અજણાઈલથી શરૂ થયેલી શ્રમણશાખા. આ શાખા કેવળ હાઈલા નામથી પણ ઓળખાય છે.'
૧. કલ્પ.પૃ. ૨૫૫. અજ્જણાઇલી (આર્યનાગિલી) વઈરસેણ(૩) આચાર્યથી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા કેવળ હાઈલી નામથી પણ ઓળખાય છે.
૧. કલ્પ.પૃ.૨૬૩. અર્જાતાવસી (આર્યતાપસી) તાવસી(૩)થી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા અને તાવસી(૨) એક જ છે.'
૧. કલ્પ. પૃ. ૨૫૫. અજ્જપઉમા (આર્યપદ્મા) પઉમ(૨)થી શરૂ થયેલી શ્રમણ શાખા. આ શાખા કેવળ પઉમા(૭) નામે પણ ઓળખાય છે.'
૧. કલ્પ. પૃ. ૨૬૪. અજમ (આર્યમ) ઉત્તરાફગુણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૧૫૭,૧૭૧. અજ્જવજતિ (આર્યવજિ) એક શ્રમણ. વિરનિર્વાણ સંવત ૧૩૫૦માં તેમના મરણ પછી ઠાણનો ઉચ્છેદ થશે.' જુઓ વઈર(૨) અને અજવયરી પણ.
૧. તીર્થો. ૮૧૫. અજ્જવયરી (આર્યવજી) વઈરી નામની શ્રમણ શાખા અને આ શ્રમણ શાખા એક જ છે.' જુઓ અજવજતિ.
૧. કલ્પ.પૃ.૨૬૩. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org