________________
૪૬૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. ધારિણી બારવતીના રાજા બલદેવ(૧)ની પત્ની. તેને ત્રણ પુત્રો હતા – સુમુહ(૧), દુમુહ(૨) અને કૂવદારઅ.'
૧. અત્ત૭. ૭. ધારિણી જંબુદ્દીવના પુત્રવિદેહના પુંડરિગિણી(૧)ના રાજા વારસણ(૧)ની પત્ની તથા ઉસહ(૧)ના એક પૂર્વભવની માતા.'
૧. આવચૂ.૧,પૃ.૧૩૩. ૮. ધારિણી તે મંગલાવતી(પ) નામે પણ જાણી છે. તે વઇરણાભની માતા હતી. તે અને ધારિણી (૭) એક છે.
૧. આવચૂ.૧.પૃ.૧૮0. ૯. ધારિણી ધણંજય(૨) રાજાની પત્ની અને મહાવીરના પૂર્વભવ પિયમિત્ત(૧)ની માતા.'
૧.આવયૂ.૧,પૃ.૨૩૫, કલ્પ.પૂ.૩૮, કલ્પવિ.પૃ.૪૪. ૧૦. ધારિણી રાયગિહ નગરના રાજા વિસાહભૂતિની પત્ની અને મહાવીરના પૂર્વભવ વિસ્મભૂતિની માતા.'
૧. આવયૂ.૧,પૃ.૨૩૦, કલ્પશા.પૃ.૩૯, કલ્પ..૩૮. ૧૧. ધારિણી અગિયારમા તિર્થીયર સર્જસ(૧)ની મુખ્ય શિષ્યા.'
૧. તીર્થો.૪૫૯, સમ.૧૫૭. ૧૨. ધારિણી બલદેવ(૨) અયલ(પ)ની અનેક પત્નીઓમાં મુખ્ય.'
૧. તીર્થો. ૫૮૮. ૧૩. ધારિણી કોસંબી નગરીના રાજા અજિયસેણ(૨)ની પત્ની."
૧. આવયૂ.૨,પૃ. ૧૮૯. ૧૪. ધારિણી હસ્થિસીસ નગરના રાજા અદણસતુ(૨)ની પત્ની અને રાજકુમાર સુબાહુ(૧)ની માતા.'
૧. વિપા.૩૩. ૧૫. ધારિણી સાવેયના રાજા ચંદવહેંસાની પત્ની અને ગુણચંદ તથા મુણિચંદ(૨)ની માતા.'
૧. આવયૂ.૧.પૃ.૪૯૨. ૧૬. ધારિણી કોસંબીના રાજા જિતસેનની પત્ની.'
૧. ઉત્તરાક પૃ.૭૩. ૧૭. ધારિણી બ્રિતિપતિક્રિય(૨) નગરના રાજા જયસતુ(૨૦)ની પત્ની."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org